________________
| ૧૭૦ ]
ભગવાન મહાવીરે પેાતાના સિદ્ધાંતમાં જીવે અને જીવવા દે'ની વાત મુકતા ગયા છે. તેએ હંમેશા શમતાની વાત કરતા. તેમને અપરિગ્રહવાદ એ સમતાવાદને જ સિદ્ધાંત છે જેમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે જરૂરિયાતથી વધુ સંપત્તિ જરૂરિયાતવાળાને વહેચી દે. અને આવી વહેચણી સમાજમાં પ્રેમ વધારશે. તેએ રાજ્ય પદ્ધતિના સ્થાને ગણત ંત્ર પદ્ધતિના હિમાયતી હતા કે જ્યાં ચૂંટાયેલા શાસકો રાજ્યના ટ્રસ્ટીની જેમ તે', અને આ સમતાવાદની ભાવના ગાંધીજીએ પણ જીવનમાં ઊતારી. અને વિનાખાજીએ પણ ‘ સર્વોદયવાદ'ના માધ્યમથી તેને વિકસા વવાના પ્રયાસ કર્યાં, પરંતુ ધનના સ`ચય ક્રુરતાની લાભવૃત્તિએ જ્યારે તેમ ન કર્યુ ત્યારે ભૂખથી વહુવલ લેાકાએ રશિયા અને ચીનની જેમ હિંસક ક્રાંતિ કરી. તાત્પર્ય કે જો એક બીજાની જરૂરિયાતને સમજ્યા હૈાત તે આવા સંઘને ટાળી શકાત. જો લાકનેતાએ ટ્રસ્ટીશીપની ભાવનાથી કામ કરતા હાત તેા ભ્રષ્ટાચારને અવકાશ રહેત નહિ. અને જો અપરિગ્રહવાદ” ને માન્ય રાખયે! હાત તેા કાળામજાર, સધરાખારી જેવા અનિષ્ટ તત્ત્વે જન્મત નહિ. આમ રાજ નૈતિક અને આર્થિક જીવનમાં પરસ્પરનીદ ષ્ટ સમજવા માટે પણ સ્યાદ્વાદ જરૂરી છે.
સહઅસ્તિત્વવાધ અને
સ્યાદ્વાદ
વિશ્વની રાજનીતિના ગમચ પર સહુ અસ્તિત્વની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org