________________
[ ૧૫૧ ]
તા તે પ્રાયશ્ચિત કરતા હૈાય જીવનના રાજીદા વ્યવહારમાં અપરિગ્રહવ્રતના પશુ પાલનકર્તા હોય અને વધુમાં વધુ સમય એકાંત-વાસમાં સામાયિકમાં વ્યતીત કરતા હાય એવા ગૃહસ્થને સાધુ જેવા ગણવામાં આવે છે.
સાગા વ્રતમાં તા કહ્યું છે કે શ્રાવક માટે યેાગ્ય વ્યક્તિ તેજ છે જે ન્યાય પૂર્ણાંક ધન કમાય છે, ગુણીજનાને પૂજે છે, હુિતમિત અને પ્રિય વકતા હાય જે, ત્રિવર્ગને પરસ્પર વિરાધ રહિત સેવન કરવા વાળા વ્હાય છે, શાસ્ત્રનુકુળ આહાર-વ્યવહાર કરે છે, સદાચારીએની સંગતિમાં રહે છે અને પાપાથી નિર ંતર ડરે છે તેજ સાચા શ્રાવક છે.
ગ્રહસ્થ જીવન જીવવા માટે શ્રાવકે કેટલાક આર’ભ અને પરિગ્રહ કરવા પડે છે જેથી હિંસાની સંભાવના હાઈ શકે પરંતુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણેના પ્રાયશ્ચિત ની પણ ચર્ચા છે.
* શ્રાવકની દિનચર્યા
શ્રાવકની દિનચર્યાને પ્રારંભ નીચે મુજબ થવા જોઈએ.
બ્રાહ્મ મુહુર્તમાં ઉઠીને, હાથપગ ધેાઈ નમસ્કારમહામંત્ર ને જાપ કરતાં કરતાં હું કાણુ છુ ? મારે। ધર્મ શું છે, મારૂ વ્રત શું છે. તેમ ચિંતવન કરવુ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org