________________
[૧૪૭] આજે પહેલાં જમાનાની યાદ કેટલી સુખદ લાગે છે કે જંગલમાં ઋષિમુનિઓ રહેતા બટુકે વિદ્યાભ્યાસ કરતાં પશુપક્ષીઓની સાથે પ્રેમથી રહેતા, કંદમૂળ ખાઈને જીવન વ્યાપન કરતાં પરંતુ આજે તે પ્રથમ ચિન્હ છે.
આજે તો આગળ વધીને માણસ માણસને શિકાર કરવા માંડે છે. એનાથી વૃણિત વસ્તુ શું હોઈ શકે.
૬ શેરી કરવી
ચોરી અંગેની પૂર્ણ ચર્ચા આપણે અ ણુવ્રતમાં કરી જ છે. એટલે અહિ એની વિગતે ચર્ચા કરતા નથી.
૭ પરસ્ત્રી સેવન!
બ્રહ્મચર્ય તે સર્વધર્મને સારી છે. પરંતુ એકપત્નીવ્રતધારી વ્યકિતને પણ બ્રહ્મચારી ગણવામાં આવે છે. દેવશાસ્ત્રગુરુ અને પંચની સાક્ષી સમક્ષ જે વ્યકિત પોતાની પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રી સાથે સંભોગ સંબંધ બાંધે છે કે તેના તરફ આસકત થાય છે તે પરસ્ત્રી સેવન કરનાર વ્યસની રાજદંડભેગી લેકનિંદક હોય છે. અને આવી વ્યકિત કે આવી સ્ત્રા સમાજમાં નિંદનિય ગણાય છે. તેઓનું મન સદેવ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org