________________
[ ૧૪૪ ]
નશેા થાય તે મદ્યપાનમાં ગણાય છે. જેમાં ભાંગ, ચરસ, તમાકુ, શરાખ, ગાંજો, વગેરેના સમાવેશ થાય છે. જેમાં સૌથી વિશેષ દુગુ યુકત શરાબ ગણવામાં આવે છે. શરાબના જન્મ જ હિંસામાંથી થાય છે શરાખ એટલે મહુડા, અંગુર, અંજીર, જીવ કે કાઇપણુ પદાર્થને મહિનાએ સુધી સડાવવામાં આવે અને એમાં જ્યારે ખુબ જીવા ઉત્પન્ન થાય ત્યારે તેને એગાળીને તેનેા રસ બાષ્પિભવનની ક્રિયાથી ઠારીને એટલેામાં ભરવામાં આવે તે શરામ, શરાબમાં અસખ્ય જીવેાની હિંસાના દેષ લાગતા હેાય છે. શરાબના સૌથી પહેલા દુર્ગુણુ માનસિક સંતુલનનું હનન છે શરાખ પિન:ર વ્યકિત માનસિક સમતુલા ગુમાવે છે અને ધીમે ધીમે નશે। ચડતાં તે ક્રાત્રી અને છે વિવેકહિન બને છે અને આગળ વધતાં ગાળાગાળી, મારામારી કરે છે અને કલાકા સુધી ચિતભ્રમની દશામાં પડયા રહે છે. આમ શરાબી વ્યકિત સમાજમાં નિ ંદનીય અને રાજયની ગુનેગાર બને છે વિવેકહિનતાને લીધે તે તિરસ્કારને પાત્ર બને છે અને શરખના વ્યસનને લીધે તેના ઘરના લોકો ખરખાદ થઈ જાય છે.
એક દૃષ્ટિથી જોઇએ તે શરાબીનુ' ઘર જીવતુ નરક છે. અને શરાખી તે અ પાગલ છે. આયુવિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે શરામ પીવાથી શરીરના અનેક રાગે અને ખાસ કરીને હૃદયના અને ફેફસા તેમજ આંતરડાના રાગે ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org