________________
[ ૧૪૨ ]
અને છે સમાજમાં તેની કિંમત રહેતી નથી અને તેનું ઘર ખરબાદ થઈ જાય છે. પરિણામેા ની દ્રષ્ટિએ તે હમેશાં આકુળ વ્યાકુળ રહે છે અને નિર્તર લેાભ દશામાં ભમ્યા કરે છે. અને જો જીતી જાય તા તે જુગાર સાથે જોડાયેલા મદ્યપાન, માંસભક્ષણ, વેશ્યાગમન વગેરેના વ્યસનેમાં ફસાઇ જાય છે. હકીકતે તે બાહ્ય રીતે તે પૈસાનો જુગાર રમે છે. પર ંતુ આંતરીક રીતે તે પેાતાના આત્માને નીચ ગતિ, નરક તરફ ધકેલતા ઢાય છે. આ ભવમાં તે દુ:ખી થતા જ હોય છે. ભવાંતરેમાં પણ કલેશ મુકત થઈ શકતા નથી.
(૨) માંસભક્ષણ !
માંસભક્ષણ કાઇપણ જૈન કે કેઇપણ આસ્તિક વ્યકિત કરીજ ન શકે અને અહિંસાના પાયા ઉપર જેની ઈમારત રચાયેલી છે તે જૈનધમ તેની કલ્પનાજ કરી શકે નહિ.
વિજ્ઞાને સિદ્ધ કર્યુ છે કે જે શકિત માંસમાંથી પ્રાપ્ત નથી થતી તેનાથી વધુ' ઘી, દૂધ, કઠોળ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. માત્ર જીભની લેાલુપતા અને “ જીવ ! જીવસ્ય ભેાજનમ્ ” ને ખેાટી રીતે સમજનાર લેકે શબ્દની આડમાં માંસભક્ષણ કરે છે. હકીકતે તે તે પેાતાના પેટને મડદાની કમર અનાવે છે. આયુવિજ્ઞાને પણ માંસભક્ષણુને શ્રેષ્ટ ખારાક
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org