________________
[૧૩૫] સુધી મનમાં અભિમાન હશે. ભક્તિ કે સદ્ભાવના એમાં પ્રવેશ કરી શકશે નહિ.
આચાર્ય મહાપ્રજ્ઞજીએ તે લખ્યું છે કે જ્યારે ભકત ગુરૂઓ ને વંદના કરીને શિર ઝુકાવે છે ત્યારે તેને જે આશિર્વાદ મળે છે એ આશિર્વાદના હાથમાંથી જ્ઞાનના કિરણે તેના મસ્તિષ્ક માં સીધા પ્રવેશે છે. જેથી તે પવિત્ર બને છે. જેઓ હમેશાં નમ્ર રહ્યા છે, સંસારે તેમને જ પૂજ્યા છે. અને તેઓ અમર થયા છે.
જીવનમાં જે આપણને જે કઈ મળ્યું છે તે શુભ કર્મના મેગે મળ્યું છે અને હું તે માત્ર એક નિમિત છું તે આ નિરાભિમાન આત્મામાં લિન બનાવે છે અને આત્મતિને ઓમકાર સુધી ઉર્ધ્વગમન તરફ લઈ જાય છે.
૩, માયા
સાધારણ રીતે માયા એટલે પ્રપંચ અથવા કપટ માયાવી વ્યકિતને મૂળ આધાર અસત્ય હોય છે. તે એટલે બધા સ્વાથી અને આત્મકેન્દ્રિત હોય છે કે બીજનું નુકસાન કરવામાં પણ વિચાર નથી. તેના મુખમાં રામ અને બગલમાં છુરી હોય છે. છલ, કપટ તેની રગેરગમાં હોય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org