________________
[૧૩૩] ન કરીએ તે પણ જીવનવ્યવહારના કડવાશના બીજ ક્રોધમાં રહેલા છે જે ક્રોધને ત્યજીને ક્ષમાગુણ ધારણ કરે છે તેજ સાચો બહાદુર છે સર્પદંશ કરતી વખતે પણ ભગવાન મહાવીરના ચહેરાની સૌમ્યતા ક્ષમાગુણના ઉત્તમ દષ્ટાંતરૂપ જૈનધર્મમાં અનેક મુનિઓના, તપસ્વીઓના દાખલાઓ છે કે જેઓએ મરવાનું પસંદ કર્યું પણ ક્રોધને પ્રવેશિત ન થવા દિધ પારસ્પરિક મૈત્રી અને સંબંધનો આધાર જ અક્રોધ ભાવ છે ક્રોધી વ્યક્તિને ભવ-ભવ સુધી મુક્તિ મળતી નથી.
(૨) માન !
હકિકતે તે ચારે પ્રકારના કષાયે એક બીજાના પૂરક છે. એક હાય એટલે બીજાનો ઉદ્ભવ સ્વાભાવિક થઈ જ જાય છે. માન એટલે આભમાન અભિમાની પુરુષ પણ આત્મજ્ઞાનથી ખૂબ દૂર અને હું જ સર્વસ્વ છું એવા અહમમાં જીવે છે. માની વ્યકિત બીજાને હંમેશા તુચ્છ ગણે છે અને પિતાને શ્રેષ્ઠ ગણે છે. અને જ્યારે પણ એનાં માન ને ચોટ લાગે છે ત્યારે તે ક્રોધી બનીને અપકૃત્ય કરવા તૈયાર થઈ જાય છે.
માનને બીજો અર્થ મદ પણ છે. મદ એટલે નશે. નશે હંમેશાં નાશ કરનાર તત્વ છે પછી તે કેમ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org