________________
[૧૨૮ ]
માનવ સ્વભાવ વિશે વિશિષ્ટ કલ્પના છે. તે મનુષ્ય સ્વભાવની વૃતિએની, ભાવનાએની ઝાંખી કરાવે છે. દુષ્ટ કે માયાવી માણસ મનના ખૂબ કાળેા છે એવું આપણે વ્યવહારમાં પણ કહીએ છીએ અને શુભભાવવાળી વ્યક્તિ મનની સાફ છે, શુદ્ધ છે તેમ નિરૂપણ કરીએ છીએ પરાક્ષરીતે તે જૈનધમ જાણે કે વ્યક્તિના મનના પૃથક્કરણનું આલેખન કરે છે અને દુષ્ટમાંથી ઉત્તમ માણસ કેવીરીતે અને ક્રાધ ત્યજીને મમતા ધારી કયારે અને તેનીજ શિખામણ આપે છે.
શુભભાવ વાળી વ્યક્તિ પૂજ્ય હાય છે જ્યારે દુષ્ટ પ્રકૃતિની વ્યક્તિ ઘૃણાસ્પદ હાય છે. માણુસ ઉત્તમ ગુણા કેળવે તેજ સાથે ધમ છે અને તેજ વૃતિ આત્મલિન થવામાં મદદરૂપ થાય છે. જૈનધમના સિદ્ધાંત પ્રમાણે માનવમાંથી ભગવાન બનવાની ચાત્રાના આ આત્મિક ગુણેા છે. માણસાઇ, વિશ્વમ ધુત્વ, પારસ્પરિક પ્રેમ જેવા સદ્ગુણા આ લેશ્યામાંથી પ્રતિકૃલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org