________________
| ૧૨૪ ]
(૧) કૃષ્ણ લેયાઃ
કૃષ્ણલેશ્યાના રંગ ભમરા જેવા કાળે! હાય છે. અને આ કાળો રંગ તીવ્ર ક્રોધ કરવાવાળા, વેરભાવને કાઇ દિવસે નહિ ત્યજનાર, લડાયક સ્વભાવવાળે, જેનામાં ધર્માં અને દયા ન હાય, જે દુષ્ટ હાય અને જે સારી વાતને ગ્રહણ ન કરી શકે, સ્વચ્છ ંદ વૃતિવાળા હાય, વિવેકરહિત હાય, પચેન્દ્રિયાના વિષયામાં લ પર હાય માયાવી, આળસુ આ તમામ દુ ધારી વ્યક્તિને કૃષ્ણલેશ્યાવાળા ગણવામાં આવ્યા છે આવી વ્યક્તિની દુષ્ટતા સ્વજને તું હનન ન કરવામાં પણુ પાછળ નથી રહેતા અને આવી વ્યક્તિ દુરાગ્રહી, નિર્દયી હાવાથી નરકગામી હાય છે. ટૂંકમાં કૃષ્ણુલેશ્યાધારી વ્યક્તિ દુર્ગાની ખાણુ હોય છે.
(૨) નીલ-લેશ્યઃ
નીલલેશ્યાયુક્ત વ્યક્તિ કૃષ્ણુલેશ્યા કરતા થૈડા એ દુષ્ટ હાય છે. તેઓ પ્રપચમાં દક્ષ હાય છે, ધનસંગ્રહની લેાભવૃતિવાળા હોય છે. વિયેામાં આસકત હાય છે, મતિહિન, માની, વિવેકબુદ્ધિરહિત, માયાવી, બીજાને ઠગવા વાળે, લેભમાં આંધળે! અને ભેજન વગેરેના લાલચુ હાય છે આવી વ્યક્તિ પણ નરકગામી હાય છે ફેરમાત્ર કૃષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org