________________
[૧૦૮ ] પણ વ્યભિચાર ગણવામાં આવ્યા છે. અને માટે જ શ્રાવકે સ્ત્રી-રાગથાનું શ્રવણ ન કરવું જોઈએ. અન્ય સ્ત્રીઓના અંગ, આભૂષણ નિરખવા ન જોઈએ. ભેગેલા ભેગોનું સ્મરણ ન કરવું જોઈએ અને તેવા ભજન પણ ન કરવા જોઈએ કે જેથી વાસનાઓ તિવ્ર બને એવા વસ્ત્રો પણ ન પહેરવા જોઈએ કે જે કામેતેજક હોય.
સ્વાસ્થયની દૃષ્ટિએ પણ આપણે વિચારીએ તે આજના નિરંકુશ યુગમાં યુવક-યુવતિઓના અતિ સહચર્યને લીધે અને પશ્ચિમી નિરંકુશવાદ, ઉતેજનાત્મક સાહિત્ય અને સંગીત ખાનપાનની અમર્યાદા, સ્વછંદ સ્વૈરવિહાર જેવા તત્વોએ બ્રહ્મચર્યનું ખંડન કર્યું છે. આજે યુવકેના ચહેરા પર તેજ નથી, શરીરમાં શક્તિ નથી અને તેને કારણે સંકલ્પમાં દૃઢતા નથી, વાણીમાં એજ નથી અને આચરણમાં સદાચાર નથી. અકાળે વૃદ્ધત્વ અને વિવિધ રોગો અને પરિણામે જ થાય છે આજે વિશ્વમાં ગ-સાધનાની વાત થાય છે તેની પાછળનો ઉદ્દેશ બ્રહ્મચર્યને દઢ કરવાનું જ છે. તે આપણે સમજી શક્યા છીએ કે જીવનના લાંબા આયુષ્ય માટે પણ બ્રહ્મચર્ય જરૂરી છે.
પરિગ્રહ-પરિમાણ વ્રત !
પરિગ્રહ એટલે વિશેષ રૂપે ગ્રહણ કરવું. અથવા સંગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org