________________
પદ્મ
દશવૈકાલિક સૂત્ર
તે ઘણા વખતની પડતર હોય કે સચિત્ત રજથી યુક્ત હૈયા આપતી બાઇને મુનિ કહે કે મને તેવું ગ્રાહ્ય નથી.
[૭૩+૭૪] જેમાં ઘણાં ઢાળયા હોય એવાં ફળ (સીતાફળ) વગેરે, અનિમિષ નામે વૃક્ષનું ફળ તથા જેને બહુ કાંટા હેાય તેવું અગિથયાનું ફળ, ટીંબરુનું ફળ, ખીલીનું ફળ, શેરડીના કટકા, સામલીવેલાનું ફળ ઇત્યાદિ કળા કદાચ અચે ત તેમાં ખવાય તેવા ભાગ થાડાને નાખી ધણા હેાય છે, માટે તે વસ્તુ આપનાર દાતારને ભિક્ષા મારે માટે ગ્રાહ્ય નથી.
હાય ! પણ દેવા જેવા ભાગ ભિક્ષુ કહે કે એ
[૭૫] (હવે પાણી લેવાની વિધિ કહે છેઃ) ઉચ્ચ ( દ્રાક્ષ વગેરે ઉત્તમ પદા'નું) કે નીચ (કાંજી વગેરેનું) પાણી, ગેાળનું વાસણ ધાયા . પછીનું પાણી, લોટનું પાણી, ચાખાનું ધાવણુ જો તત્કાળનું બનેલું હાય તા ભિક્ષુ તે પાણીને તજી દે.
નોંધ:---એક અંતર્મુહૂત એટલે કે બે ઘડી અથવા અડતાળીસ મિનિટ સુધી તેવા પદાર્થોં પાણીમાં પડવા છતાં પાણી સચિત્ત ગણાય છે માટે તેટલા વખત પછી જ તે જળ ભિક્ષુને કલ્પનીય બને છે.
[૬] પરંતુ જો તે પાણીને ઘણીવાર થઈ ગઈ હેાય (પરિણત કાળ થઇ ગયા હાય) તા તેવું પાતાની બુદ્ધિથી કે દ્રષ્ટિથો અથવા ગૃહસ્થને પૂછીને કે તેનાથી સાંભળીને જો તે પાણી શંકારહિત હાય તા ભિક્ષુ તેને ગ્રહણ કરે.
નોંધ: ધાવણ અને પરિપક્વ થાય ત્યારે તે પાણીને વણું અઠ્ઠલી જાય છે તે પરથી જાણી લેવું.
[9] તેમજ શસ્ત્ર પરિણમવાથી નિર્જીવ બની ગયું હોય તેમ જાણીને સંયમી તેને ગ્રહણ કરી શકે. પરંતુ અચિત્ત હોવા છતાં તેને શંકા થાય કે આ પાણી મારે માટે પથ્ય છે કે કેમ ? તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org