________________
ષ જીવિના
૩૧
ભેદન કરાવવું નહિ. કિવા ખીજા કાતરતા હોય, ખાદતા હાય, સંધજૈન કરતા હાય કે ભેદન કરતા હેાય તેને અનુમેદન પણ આપવું નહિ.
શિષ્યે કહ્યું:--હે ભગવન્ ! હું જીવનપર્યંત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ અનુમેાદન પણુ આપીશ નહિ. તથા પૂર્વકાળે તત્સંબંધી જે પાપ થયું હોય તેનાથી હવે પાછા કરું છું, તે પાપને આત્મસાક્ષીએ નિદું છું, આપની સાક્ષીએ તે પાપને અવગણું છું તથા હવેથી તેવા પાપકારી કર્મથી આત્માને અળગો કરું છું.
| ૭ ||
ગુરુએ કહ્યું:—સયમી, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાનાં પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ હો કે સાધ્વી ઢો તેણે દિવસે ૪ રાત્રે એકાકી કૅ પરિષદમાં, સૂતાં કે જાગતાં કદી પણ કુવા-તળાવનું પાણી, એસનું (ઝાકળ) પાણી, બરફ, ધુમસ, કરા કે લીલા છેડવા પર પડેલાં બિન્દુઓ, વર્ષોનું પાણી, સચેત પાણીથી ભિજેલી કાયા, પાણીથી ભિજાયેલું વસ્ત્ર, પાણીનાં બિંદુથી સ્નિગ્ધ થયેલી કાયા, કિંવા તેવું સ્નિગ્ધ વસ્ત્ર હોય તેને મસળવું નહિ, તેને સ્પર્શ કરવા નહિ, તેને કચરવું નહિ, દબાવવું નહિ, ઝાટકવું નહિ, પછાડવું નહિ, સુકાવવું નહિ કે તપાવવું નહિ તેમજ અન્ય પાસે મસળાવવું નહિ, સ્પ કરાવવા નહિ, કચરાવવું નિહ, દબાવવું નિહ, ઝટકાવવું નહિ, પ ડાવવું નહિં, સુકાવરાવવું કે તપાવરાવવું પણ નહિ. વળી બીજો કાષ્ઠ મસળતા હોય, સ્પર્શ કરતા હાય, કચરા હાય, દબાવતા હોય, ઝાટકતા હાય, પછાડતા હેાય, સુકાવતા હોય કે તપાવતા હૈાય તે ઠીક કરે છે તેવું માનવું નિહ.
શિષ્યે કહ્યું:—હે પૂજ્ય ! હું જીવનપર્યંત મનથી, વચનથી અને કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ કે અનુમેદન પશુ આપીશ નહિ તથા પૂર્વકાળે તત્ સંબંધી જે પાપ થયું હોય તેનાથી પા કરું છું, તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું, આપની સાક્ષીએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org