SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્થાનું કાર્યવાહક મંડળ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ, [ જેમની દેખરેખ નીચે બધા પ્રકાશનો બહાર પડે છે.] લેખક શતાવધાની શ્રી સૌભાગ્યચંદ્રજી મહારાજ કાર્યવાહકે – મંત્રો શ્રી. લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી સલાહકાર શ્રી. બુધાભાઈ મહાસુખભાઈ શાહ - શ્રી. જેઠાભાઈ અમરશી શાહ ખજાનચી વ્યવસ્થાપક શ્રી. મણિલાલ ઉજમશી શાહ શ્રી. જમુ રવાણું - શ્રી. તારક રવાણું લેખકના મદદનીશ તરીકે રહેશે. આર્થિક સહાયદાતા શ્રી. ડુંગરશી ગુલાબચંદ સંઘવી જેમની આર્થિક મદદથી સંસ્થા ચાલી રહી છે. સહાયકોને આ સંસ્થાને પ્રતિવર્ષે રૂ. ૧૫૦) આપી સંસ્થાના પિષક બની શકાશે. આ સંસ્થાને પ્રતિવર્ષે રૂ. ૨૫) આપી સંસ્થાના શુભેચ્છક બની શકાશે. આ સંસ્થાના આર્થિક સહાયદાતા શ્રી. ડુંગરશી ગુલાબચંદ સંઘવી તરફથી મળેલી રકમ વગર વ્યાજેજ રોકાઈ છે. એટલે વ્યાજનો કે તે કશો જે પ્રકાશન પર પડવાનો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy