________________
-
વિક્ત ચર્ચા
૧૯ ન હોય તેવું સ્માન તે એકાંત સ્થાન.) (૫) જીવનની જરૂરિયાત પૂરતાં જ અલ્પ સાધન. () કલહ ત્યાગ. આ જ પ્રકારથી યુક્ત વિહાસ્ય જ મહર્ષિઓએ વખાણી છે. શાણે ભિક્ષુ તેનો આદર કરે.
*
*
જે સ્થળે મનુષ્યને કાલાહલ થતા હોય કે સાધુજનનું અપમાન થતું હોય તેવું સ્થાન છેડી દે. તેમજ મૂહસ્થ જ્યારે બીજ ઘરમાંથી ખોરાક અને પાણી આપે ત્યારે તે ઘણું ખરું જોવાયેલું આહાર પાણી જ લેવાને સાધુએ પ્રયત્ન કરવો ઘટે. અને તે દાતા જે હાથ કિંવા ચમચાથી ખેરાક લાવેલ હોય તે ભિક્ષા લેવાને ભિક્ષુ ઉપયોગ રાખે.
નોંધ:-- અહીં ખરડાયેલા ચમચાથી ભિક્ષા લેવાનું પ્રયોજન એ છે કે તે ગૃહસ્થ તે સાધનને તુરત સજીવ પાણીથી સાફ ન કરે. જે સાફ કરે તો તે તકલીફ માટે ભિક્ષુ નિમિત્તભૂત થાય.
આહાર પાણી જયાંથી લાવે તે જોવાનું પ્રયોજન એ છે કે ગૃહસ્થ પિતાની જરૂરિયાતની ચીજ ને આપી નથી સે ને ! તેમજ તે આહાર શુદ્ધ છે કે કેમ ઇત્યાદિને ખ્યાલ આવે. [૭] મધમાંસાદિ અભક્ષ્યને સર્વથા ત્યાગી આદર્શ ભિક્ષુઃનિરભિમાની,
પિતાના આત્મા પર સખ્ત કાબુ રાખવા સારુ વારંવાર બલિષ્ઠ ખોરાકને નહિ લેનાર, વારંવાર કાયોત્સર્ગ (દેહભાન ભૂલી જવાની ક્રિયા ) કરનાર અને સ્વાધ્યાય યોગમાં પ્રયત્નશીલ બને. ભિક્ષુ; શયન, આસન, શસ્યાઓ, નિષવાઓ (સ્વાધ્યાયનાં
સ્થાન) તથા ખેરાક પાણી વગેરે પર મમત્વ રાખી હું જ્યારે કરીને આવું ત્યારે મને જ આપજે બીજાને નહિ એન્ટ્રી એવી શાહને પ્રતિજ્ઞા ન કરાવે તેમજ કોઈ ગામ, કુળ, નગર કે દેશપર ભવ્યત્વ ભાવ પણ કદી ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org