________________
દશવૈકાલિક સૂત્ર , પાસે લાવી આહાર આપે તે લે–આવા દૂષિત આહાર પાણીને
જે ભિક્ષ લે છે તે ભિક્ષઓ (આડકતરી રીતે જીવહિંસાને જ અનુમોદન આપે છે એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
નેધ–પિતાના નિમિત્તે કઈ જીવની હિંસા ન થાય તેમજ કોઈની લાગણી ન દુભાય તેવી રીતે રાક મેળવી સંયમી જીવન નીભાવવું તે લિઓન ધર્મ છે. [૫] તેથી સંયમમાં સ્થિર ચિત્તવાળા ધર્મજીવી નિર્ચય પુરુષ ક્રિીત,
દેશિક કે આહત ઇત્યાદિ દેશવાળા આહારપાણીને ગ્રહણ કરતા નથી.
નેધ–વિશેષ વિગત જાણવા માટે જુઓ દશ૦ ૩ નું અધ્યયન [૫૧] (ચૌદમું સ્થાન–) ગૃહસ્થનાં કાંસુ ઈત્યાદિ ધાતુનાં પ્યાલાં, બીજા
વાસણ (ભાજન, થાળી વગેરે) તથા માટીના લેટા કે કુંડા
વગેરેમાં આહાર કરવાવાળો ભિક્ષુ પોતાના સંયમથી ભ્રષ્ટ થાય છે. [૫૨] (કારણકે ગૃહસ્થના ભાજનમાં જમવાથી) તેનાં વાસણે ધોવાં
પડે તે ઠંડા સચિત્ત (સંજીવ) પાણીની હિંસા થાય અને તે પાણીને ફેંકવાથી બીજા પણ ઘણું પ્રાણીઓને નાશ થાય માટે જ તીર્થંકરાદિ દેવોએ તેમાં અસંયમ કહ્યો છે.
નેધ –ઉપલક દ્રષ્ટિથી તપાસનારને આ સ્થળે એમ લાગે કે આવી સામાન્ય વાતમાં પણ સંયમને લોપ થાય તો સંયમી શી રીતે જીવી શકે? પરંતુ ગભીરતાથી વિચારતાં જણાશે કે સામાન્ય દેખાતી
ખલના પણ ક્રમશઃ ડે થડે બીજી ભૂલેને જન્મ આપે છે અને આખરે સંયમથી ભ્રષ્ટ પણ થઈ જવાનો સમય આવે છે માટે સામાન્ય દેખાતી ભૂલથી પણ દૂર રહેવું અને સંચમમાં જાગૃતિ રાખવી તેજ સંચમી પુર માટે જરૂરનું છે.
આ ગ્રહસ્થના પાત્રમાં ભજન કરવાથી ઈતર દે પણ સંયમીમાં જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org