________________
જૈન કોસ્મોલોજી
અધોલોક
साते नरोभा रहेला प्रतरोना नाभो
15,
રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા ૧૩ પ્રતરાની જેમ સાત નરકમાં પ્રતરીની વ્યવસ્થા રહેલી છે. આ દરેક પ્રતરો ૩-૩ હજાર યોજન જાડા સમજવા. ૪િ ૧. રત્નપ્રભા પૃથ્વીના કુલ ૧૩ પ્રતર': (૧) પ્રથમ પ્રતરની મધ્યમાં “સીમન્તક' નામનો નરકેન્દ્રાવાસ રહેલો છે તેથી તેને સીમંતક તરીકે ઓળખશું. એ રીતે સર્વ પ્રતરોમાં જાણવું. (૨) રોરક, (૩) બ્રાન્ત, (૪) ઉત્ક્રાન્ત, (૫) સંભ્રાન્ત, (૬) અસંભ્રાન્ત, (૭) વિભ્રાન્ત, (૮) તપ્ત, (૯) શીત, (૧૦) વક્રાન્ત, (૧૧) અવક્રાન્ત, (૧૨) વિક્રાન્ત, (૧૩) રોરૂક. શિ ૨. શર્કરા પ્રભા પૃથ્વીના કુલ ૧૧ પ્રતર ઃ ઈકનારકાવાસ (૧) સ્તનિધ, (૨) સ્તનક, (૩) મનક, (૪) વનક, (૫) ઘટ્ટ, (૬) સંઘટ્ટ, (૭) જિહ્ન, (૮) રુપજિહ્ન, (૯) લોલ, (૧૦) લોલાવર્ત, (૧૧) સ્તનલોલ. * ૩. વાલુકાપ્રભા પૃથ્વીના કુલ ૯ પ્રતર ઈન્દ્રક નરકાવાસ (૧) તપ્ત, (૨) તપિત, (૩) તપન, (૪) તાપન, (૫) નિદાઘ, (૬) પ્રજવલિત, (૭) ઉજ્જવલિત, (૮) સંજવલિત, (૯) સંપ્રજવલિત.
૪ ૪. પંકપ્રભા પૃથ્વીના કુલ ૭ પ્રતરઃ ઈન્દ્રક નરકાવાસ (૧) આર, (૨) તાર, (૩) માર, (૪) વર્ચસ, (૫) તમસ, (૬) ખાડખડ, (૭) ખડખડ.
જ પ. ધૂમપ્રભા પૃથ્વીના કુલ ૫ પ્રતર ઃ ઈન્દ્રક નરકાવાસ (૧) ખાત, (૨) તમ, (૩) ભ્રમ, (૪) અંધ, (૫) અંધતમ (તમિસ્ત્ર). If ૬. તમઃપ્રભા પૃથ્વીના કુલ ૩ પ્રતર : ઈન્દ્રક નરકાવાસ (૧) હિમ, (૨) વાઈલ, (૩) લલ્લક. જિ ૭. તમામ પ્રભા પૃથ્વીનો કુલ ૧ પ્રતર : ઈન્દ્રક નરકાવાસ (૧) અપ્રતિષ્ઠાન.
આ રીતે કુલ ૧૩ + ૧૧ + ૯ + ૭ + ૫ + ૩ + ૧ = ૪૯ પ્રતિરો છે. ?િ આ દરેક પ્રતરોના મધ્યમાં ગોળ પછી ત્રિકોણ પછી ચોરસ પાછું ગોળ એ રીતે અલગ-અલગ એના અનુક્રમે નરકાવાસની શ્રેણિઓ હોય છે. પુષ્પાવકીર્ણ નારકાવાસો અલગ-અલગ આકારના હોય છે. એમાં કેટલાક અસંખ્યાત યોજનોના તો કેટલાક સંખ્યાત યોજનના હોય છે. પ્રથમ પૃથ્વીના પ્રથમ પ્રતરમાં ઇન્દ્રક નરકાવાસની ચારે બાજુ (૧) પૂર્વમાં કાંક્ષ, (૨) પશ્ચિમમાં મહાકાંક્ષ, (૩) દક્ષિણમાં પિપાસ અને (૪) ઉત્તરમાં અતિપિપાસ નામના ચાર પ્રસિદ્ધ નરકાવાસો છે તેમજ બીજી પૃથ્વીના ૧લા પ્રતરમાં ઉપર પ્રમાણે (૧) અનિચ્છ, (૨) મહાનિચ્છ, (૩) વિષ્ણુ, (૪) મહાવિધ્ય. ત્રીજી નરકની પ્રથમ પ્રતરમાં અનુક્રમે (૧) દુઃખ, (૨) મહાદુઃખ, (૩) વેદના, (૪) મહાવેદના, ચોથી નરકના પ્રથમ પ્રતરે (૧) નિસૃષ્ટ, (૨) અતિનિસૃષ્ટ, (૩) નિરોધ, (૪) મહાનિરોધ, પાંચમી નરકના પ્રથમ પ્રતરે (૧) નિરુદ્ધ, (૨) અનિરુદ્ધ, (૩) વિમર્દન, (૪) મહાવિમર્દન, છઠ્ઠી નરકના પ્રથમ પ્રતરે (૧) નીલ (૨) મહાનીલ (૩) પંક (૪) મહાપંક તેમજ સાતમી નરકના પ્રતરમાં (૧) કાલ, (૨) મહાકાલ, (૩) રૌરવ અને (૪) મહારૌરવ નરકાવાસો ચારે દિશામાં
નરકાવાસોનો વિસ્તારના નરક પૃથ્વીઓ | સંખ્યાત યોજનવાળા નરકાવાસો | અસંખ્યાત યોજનવાળા નરકાવાસો ૧ લી પૃથ્વી ૬ લાખ
૨૪ લાખ ૨ જી પૃથ્વી ૫ લાખ
૨૦ લાખ ૩ જી પૃથ્વી ૩ લાખ
૧૨ લાખ ૪ થી પૃથ્વી
૨ લાખ |
|
૮ લાખ ૫ મી પૃથ્વી ૬૦ હજાર
૨ લાખ, ૪૦ હજાર ૬ શ્રી પૃથ્વી ૧૯,૯૯૯
૭૯,૯૯૬ ૭ મી પૃથ્વી ૧૬,૮0,000
૬૭,૨૦,૦૦૦
કુલ નરકાવાસો
૩૦ લાખ ૨૫ લાખ ૧૫ લાખ ૧૦ લાખ
૩ લાખ ૯૯,૯૯૫
૪
૫
૮૪,00,000
- ૪૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org