________________
વદના વર્તમાન ચોવિસીનાં પ્રથમ તીર્થકર
શ્રી ઋષભદેવ પ્રભને...
વંદના... કલિકાલ કલ્પતરુ, વિધ્ધ વિદારક
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને.
વંદના
વર્તમાનતીર્થના સ્થાપક, આસજ્ઞોપકારી શ્રી મહાવીર સ્વામીને.....
વંદના
અનંતલબ્લિનિધાન, વિનયધર્મના અજોડ સાધક એવા શ્રી ગૌતમસ્વામીને.....
વદના લધુહરિભદ્ર, પ. પૂ. મહામહોપાધ્યાય વાચક્વર્ય શ્રી યશોવિજયજીને.....
વંદના. સિદ્ધાંતમહોદધિ, સુવિશાલગચ્છસર્જક
આ. વિ. પ્રેમસૂરીશ્વરજીને.....
વંદના.
વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ આ. વિ. ભુવનભાનુસૂરીશ્વરજીને.....
વદના સુવિશાલ ગચ્છાધિપતિ, સિદ્ધાંતદિવાકર
આ. વિ. જયઘોષસૂરીશ્વરજીને.....
વદના..
મેવાડદેશોદ્ધારક, રાષ્ટ્રસંત આ. વિ. જિતેન્દ્રસૂરીશ્વરજીને.....
વંદના,
દીક્ષા દાનેશ્વરી, યુવા જાગૃતિપ્રેક આ. વિ. ગુણરત્નસૂરીશ્વરજીને.....
વદના... પ્રવચન પ્રભાવક, ષડૂદનતિષ્ણાત આ. વિ. રશ્મિરત્નસૂરીશ્વરજીને.....
હે ઉપકારી ! તમારો ઉપકાર હું કદિએ ન વિસરું...
Jain Education Intern
www.jainelibrary.org