________________
જૈન કોસ્મોલોજી -----------
જૈન કોસ્મોલોજી
-.-.-.-.-.-.-.-.-.-લોકવન મધ્યલોકનું સ્થાન અને શાશ્વતી વસ્તુઓના માપ મેળવવા માટે
| 5 | ૮ ચક પ્રદેશો એટલે સમભૂલલા જ અધોલોકની સાત પૃથ્વી પૈકી પહેલી ઘમ્મા પૃથ્વીમાં લોકાકાશના સમગ્ર પ્રતિરોમાં અત્યંત (નાનામાં નાના) એવા બે “ક્ષત્તપ્રત જે “માંડા”નાં જેવા આકારે આવેલા છે તે એક એક આકાશ પ્રદેશાત્મક છે. (એક લાખ યોજન પ્રમાણ મેરુની ઊંચાઈમાંથી ૧000 યોજન ભૂમિમાં મેરુનો જે વિભાગ ગયેલો છે, તે રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતિરોથી પણ નીચે ગયેલો છે.) એ બંને ક્ષુલ્લક પ્રતિરોના બરાબર મધ્યભાગે ગોસ્તનાકારે રહેલા ચાર-ચાર આકાશપ્રદેશોને રુચક પ્રદેશો કહેવામાં આવે છે. દિશા-વિદિશા તથા ઉર્ધ્વ-અધો-મધ્યલોક પ્રમુખ વસ્તુઓની ઊંચાઈ-નીચાઈની ગણત્રી આ ચક પ્રદેશોમાંથી કરવામાં આવે છે. દરેકનું સમભૂતલ અથવા મધ્યવર્તુલ પણ એ જ છે. ઉપરના પ્રતરના ચાર પ્રદેશોને ઉર્ધ્વરુચક કહેવામાં આવે છે અને નીચેના પ્રતરગત ચાર રુચક પ્રદેશોને અધોરચક કહેવામાં આવે છે. # મધ્યલોકપ્રમાણ: મધ્યલોકનું પ્રમાણ ૧,૮૦૦યોજન છે. તેમાં ઉપરના ક્ષુલ્લક પ્રતરના ઉર્ધ્વરુચક સ્થાનથી નીચેના ૯૦૦ યોજન સમજવા. આથી અષ્ટરુચક સ્થાન તિચ્છલોકનું મધ્યસ્થાન છે. એ પ્રમાણે આ મધ્યલોક ઉર્ધ્વ-અધો ૧,૮00 યોજન પ્રમાણ ઝાલર (ખંજરી)ની માફક વર્તુલાકારે રહેલો
જ ઉર્વલોક પ્રમાણ : અષ્ટરચક પ્રદેશથી ઉપર ૯00 યોજન તિøલોકના છોડ્યા પછી ઉપરનો (સિદ્ધશિલાના) લોકાન્ત સુધીનો ભાગ ઉર્ધ્વલોક ગણાય છે તે ૭ રજજુથી કાંઈક ન્યૂન મૃદંગાકારે છે. જ અધોલોક પ્રમાણ : અષ્ટક પ્રદેશથી નીચે ૯૦૦ યોજન છોડ્યા પછી નીચેના અધોલીકાન્ત સુધીના ભાગને તે અધોલોક જાણવો તે અધોમુખી કુંભીના આકારે છે. * જે માટે કહ્યું છે કે : વેત્રીસમોડધસ્તાત્પષ્યનો ફત્તરીનિમઃ | ગણે મુરઝર્સવાસો તો ચાવમાકૃતિઃ (યોગશાસ્ત્ર...)
- સત્ય જાણવાનો મહિમા
નિત્ય નવા વૈજ્ઞાનિક આવિષ્કારોથી પ્રગતિના યુગ તરીકે મનાતા વર્તમાન સમયમાં ઘણીવાર સત્યનું દર્શન કરવાની શાશ્વત પ્રણાલી વિસરી જવાય છે. પરિણામે બુદ્ધિ અને મનની સીમાઓ સુધી કરાયેલી દોડના પરિણામે થતા સત્યના આછા પાતલા યત કિંચિત કે વિકૃત દર્શનને સંપૂર્ણ સત્ય માની લેવાની ઉતાવળ થવા પામે છે. આની અસર આજે વર્તમાનપત્રો, રેડિયો, વિવિધ સમાચારોના માધ્યમથી બાલમાનસમાં પણ ખૂબ જ વિકૃત રીતે થવા પામેલ છે. વધુમાં તેઓને શાળાઓમાં, કોલેજોમાં પાઠ્યપુસ્તકો દ્વારા તેવું જ અધકચરા સત્યોનું વિકૃત જ્ઞાન મળે છે, એટલે પરિણામ એ આવે છે કે તેમની સમજણી વય થતાં તો તેઓ વિજ્ઞાનવાદના અંજામણા પ્રકાશમાં સત્યને બરાબર ન જોઈ શકવાથી જે તે જણાતા સ્વરૂપને યથાર્થ અને આખરી સત્ય માની લેવાની કુટેવ નવી પેઢીમાં દઢ થવા પામે છે.
માટે જ આપ્ત પુરૂષોએ જણાવેલી “સત્ય ઇન્દ્રિયમ્આ વ્યાખ્યા સત્યને ઈન્દ્રિય-મન અને બુદ્ધિથી અગોચર બતાવે છે. ત્યારે આજના યુગમાં જડને ઈન્દ્રિય-બુદ્ધિ અને મનના સાધનોથી સત્યને આંબવાની વાતને ખૂબ મહત્ત્વ અપાય છે. તે ખરેખર હાથની આંગળીએ તાડના ઝાડ પર લટકતા ફળને અડકવાની કુબડા-ઠીંગણા | માણસના વાતની જેમ વાહીયાત છે.
- ૧૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org