________________
જાણવા જેવું
જૈન કોસ્મોલોજી -----------
STOP, LOOK & GO ૪િ શું આપને અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવો છે? # શું આપને ચારગતિમાંથી મુક્ત થવું છે?
શું આપને અજ્ઞાનરુપ અંધકારથી ભય લાગે છે? શું આપને તત્ત્વજ્ઞાનનો દીપક પ્રગટાવવો છે? શું આપને સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે? શું આપને ભવભ્રમણનો થાક લાગ્યો છે? શું આપને પૂર્વોપાર્જિત જ્ઞાનાવરણીયાદિ કર્મનો નાશ કરવો છે? શું આપને ૧૪ રાજલોક ૫ વિશ્વની માહિતી જાણવી છે? શું આપને ભગવાન મહાવીરે બતાવેલી ભૌગોલિક (મધ્યલોક સંબંધી) વ્યવસ્થા માણવી છે? તો... તો... ચાલો! આજે અને અત્યારથી જ આપની માટે પ્રસ્તુત થાય છે...
IP
Jain Cosmology (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક આ અનમોલ ગ્રંથ. તન અને મનનો પ્રમાદ ખંખેરી એલર્ટથઈ જઈએ અને આ ગ્રંથનાં વાંચન રુપ મહાયજ્ઞમાં જોડાઈ જઈએ... માટે જ કહેવાય છે કે...
અધ્યાત્મની દુનિયાને નિહાળવા માટે તત્ત્વજ્ઞાન એ આંખ છે, અધ્યાત્મની દુનિયામાં વિહરવા માટે તત્ત્વજ્ઞાન એ પાંખ છે. આંખ છે... પાંખ છે... તો હવે ઉડવાને શી વાર છે? તો ચાલો ! હવે એક ઉડ્ડયન “Jain Cosmology” ગ્રંથ
તરફ આરંભીએ...
-
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org