SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી અસંખ્યાતા વર્ષનો = ૧ પલ્યોપમ(છ પ્રકારે) ૨૦ કોડાકોડી સાગરોપમ= ૧ કાળચક્ર ૧૦ કોડાકોડી પલ્યોપમ= ૧ સાગરોપમ(છ પ્રકારે) ૧૦ કોડાકોડી સાગરોપમ= ૧ ઉત્સર્પિણી વા અવસર્પિણી અનંતા કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્ત કાળ (તે ૪ પ્રકારે છે.) - ૬ પ્રકારે પલ્યોપમ + સાગરોપમાદિનું સ્વરુપ આ જ “જાણવા જેવી ભૂમિકા” ના અંતે આપવામાં આવેલ છે. (૧-૧૭). દિગમ્બરીય માન્યતાનુસારે કાળ સંબંધી માપ આ પ્રમાણે જાણવું. [ સમય = કાળનો સહુથી નાનામાં નાનો અંશ.... અસંખ્યાત સમય = ૧ આવલી સંખ્યાત આવલી = ૧ પ્રાણ (શ્વાસોશ્વાસ) ૭ પ્રાણ = ૧ સ્તોક ૭ સ્ટોક = ૧ લવ ૭૭ લવ = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ ૨ પક્ષ = ૧ માસ ૨ માસ = ૧ ઋતુ ૩ ઋતુ = ૧ અયન ૨ અયન = ૧ વર્ષ ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ ૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ ૮૪ લાખ પૂર્વ = ૧ પર્વાંગ ૮૪ લાખ પર્વાંગ = ૧ પર્વ Jain Education International જાણવા જેવી ભૂમિકા ૮૪ લાખ પર્વ = ૧ નયુતાંગ = ૮૪ લાખ નયુતાંગ = ૧ નયુત ૮૪ લાખ નયુત = ૧ કુમુદાંગ ૮૪ લાખ કુમુદાંગ = ૧ કુમુદ ૮૪ લાખ કુમુદ = ૧ પમાંગ ૮૪ લાખ પમાંગ = ૧ પદ્મ ૮૪ લાખ પદ્મ = ૧ નલિનાંગ ૮૪ લાખ નલિનાંગ = ૧ નલિન...ઇત્યદિ એ પ્રમાણે આગળ કમલાંગ, કમલ, તુટ્યાંગ - તુટ્યું, અટટાંગ - અટટ, અમમાંગ - અમમ, હુહુઅંગ - હુહુ, લતાંગ – લતા, મહાલતાંગ – મહાતલા, શિરપ્રકમ્પિત, હસ્તપ્રહેલિત અને અચલાત્મકને ઉત્તરોત્તર ૮૪ લાખથી ગુણિત જાણવું... આ દરેક સંખ્યા સંખ્યાત ગણનાની અંદરની જ જાણવી. પલ્યોપમ અને સાગરોપમાદિની ગણના અસંખ્યાતમાં જાણવી અને અસંખ્યાત કરતાં ય ઘણું ઘણું વધારે હોય તે અનંત જાણવી. For Private & Personal Use Only ૨૬૫ www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy