________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
(૧-૧૫). ક્ષેત્ર માપ # જૈન પરમ્પરાનુસારે ક્ષેત્ર - માપ આ પ્રકારે બતાવવામાં આવેલ છે. પરમાણું
= પુદ્ગલનો સહુથી નાનામાં નાનો અવિભાગી અંશ અનંત પરમાણું
= ૧ ઉગ્લક્ષણ શ્લેક્ષણિકા ૮ ઉમ્પ્લક્ષણ શ્લેક્ષણિકા = ૧ ગ્લક્ષણ શ્લેક્ષણિકા ૮ ગ્લક્ષણ શ્લેક્ષણિકા
= ૧ ઊર્ધ્વરેણું ૮ ઊર્ધ્વરણું
= ૧ ત્રસરેણું ૮ ત્રસરેણું
= ૧રથરેણું ૮ રથરેણું
= ૧ દેવકુ મનુષ્યનો વાલાઝ ૮ દેવકુમનુષ્યનો વાલાઝ = ૧ હરિવર્ષક્ષેત્રજ મનુષ્યનો વાલાગ્ર ૮ હરિવર્ષક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ = ૧ હૈમવંતક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ ૮ હૈમવંતત્રજ મનુષ્યનો વાલાઝ = ૧ વિદેહક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ ૮ વિદેહક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ = ૧ ભરતક્ષેત્રજ મનુષ્યનો વાલાઝા ૮ ભરતક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ = ૧ લીખ (લિક્ષા) ૮ લીખ (લિસા)
= ૧ જુ (યુકા) ૮ જુ (યુકા)
= ૧ યવમધ્ય ૮ યવમધ્ય
= ૧ ઉત્સધાંગુલ ૬ ઉત્સધાંગુલ
= ૧ પાદ ૨ પાદ
= ૧ વિતસ્તિ (વંત) ૨ વિતસ્તિ (વંત)
= ૧ રત્નિ (હાથ) ૨ રત્નિ (હાથ)
= ૧ કુક્ષિ (દિગંબર પરંપરામાં કિષ્ક) ૨ કુક્ષિ (કિમ્બુ)
= ૧દલ્ડ (ધનુષ્ય) ૨૦OOન્ડ (ધનુષ્ય)
= ૧ ગાઉ ૪ ગાઉ
= ૧યોજન..ઇત્યાદિ...
૨૬૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org