________________
જૈન કોસ્મોલોજી
મધ્યલોક
धातडीजंऽना भेरुपर्वत, प्रभाग
53
જ જંબદ્વીપ બાદ લવણસમદ્ર અને ત્યાર બાદ ધાતકીખંડ નામનો બીજો દ્વીપ આવે છે ને આ દ્વીપમાં જંબુદ્વીપમાં રહેલા બધા જ પદાર્થો (ક્ષેત્રાદિ) ડબલ જાણવા. જેમ કે ર મેરુ, ૨ મહાવિદેહ, ૨ ભરતાદિ વગેરે... વિશેષ - જેબૂદ્વીપમાં રહેલ મેપર્વત કરતાં આ ધાતકીખંડનો મેરુપર્વત કાંઈક અલગ છે.
ધાતકીખંડની મધ્યમાં પૃથ્વીથી ઉપર ૮૪,000 (ચોર્યાસી હજાર) યોજનની ઊંચાઈવાળો અને ૧,000 (એક હજાર) યોજન પૃથ્વીમાં ઊંડાઈવાળો એમ કુલ ૮૫,000યોજનનો મેરુપર્વત છે. આ મેરુપર્વતનો ભૂમિની અંદરનો વિસ્તાર ૯,૫૦૦ (નવ હજાર પાંચસો) યોજનનો છે અને પૃથ્વી ઉપરનો વિસ્તાર ૯,૪૦૦ (નવ હજાર ચારસો) યોજનાનો છે.
મેરુપર્વત ઉપરથી કેટલાક યોજનાદિ નીચે ઉતર્યા પછી તે સ્થાનનો વિસ્તાર જાણવાની ઈચ્છા હોય, તો જેટલા યોજનાદિ નીચે ઉતર્યા હોય તેને ૧૦વડે ભાગવા અને તેમાં ૧,૦૦૦ (હજાર) યોજન ઉમેરવાથી તે તે સ્થાનનો વિસ્તાર આવશે. તે આ રીતે... જેમ કે શિખરનાં અગ્રભાગથી ૮૪,000 (ચોર્યાસી હજાર) યોજના નીચે આવ્યા બાદ તે સ્થાનનો વિસ્તાર જાણવાની ઈચ્છા થવાથી તે ૮૪,૦૦૦ (ચોર્યાશી હજાર) યોજનને ૧૦ (દશ)થી ભાગવાથી ૮૪૦૦ (આઠ હજાર ચારસો) યોજન આવ્યા અને તેમાં ૧,૦૦૦ (એક હજા૨) યોજન ઉમેરવાથી પૃથ્વીતલ ઉપરનો વિસ્તાર પૂર્વે (ઉપરોક્ત) કહ્યા મુજબનો ૯,૪૦૦ (નવ હજાર ચારસો) યોજન થાય છે.
હવે નીચેના ભૂમિતલથી ઉપર જતાં વિખંભ જાણવાની ઈચ્છા થાય તો યોજનાદિની જે સંખ્યા હોય તેને દસથી ભાગવાથી જે સંખ્યા આવે તે મૂળ વિખંભ (૯,૪૦) યોજન)માંથી બાદ કરતાં જે બાકી રહે તેટલો વિખંભ તે સ્થાનનો જાણવો. જેમ કે દષ્ટાંત રૂપે - પૃથ્વીતલથી ઉપર ૮૪,000 (ચોર્યાસી હજાર) યોજના ગયા બાદ તેને ૧૦ (દશ) વડે ભાગવાથી ૮,૪૦૦ (ચોર્યાસીસો) યોજન આવ્યા અને તેને ભૂતલનો વ્યાસ જે ૯, ૪00 (નવ હજાર ચારસો) યોજન છે, તેમાંથી બાદ કરતાં ૧,૦૦૦ (એક હજાર) યોજનાનો વિસ્તાર શિખર ઉપર આવે છે... ઈત્યાદિ જ આ મેરુપર્વતમાં પણ જંબૂદ્વીપના મેરુની જેમ ૪ વન...(ભદ્રશાલ, નંદન, સૌમનસ, પાંડુક) ચૂલિકા... વિગેરે બધું સમાન જ જાણવું, પરંતુ તેમ છતાં જંબુદ્વીપના મેરુ કરતાં ધાતકીખંડના મેપર્વતમાં જે તફાવત છે, તે અહીં જણાવાય છે. ક્રમ વિસ્તાર
જંબૂઢીપમાં | ધાતકીખંડમાં | મેરુનો મૂળ વિસ્તાર
૧૦,૦૯૦૬ યોજન | ૯,૫૦૦ યોજના | મેરુનો સમભૂમિએ વિસ્તાર
૧૦,000 યોજન | ૯,૪૦૦ યોજના ૩ | મેરુનો નંદનવને બાહ્ય વિસ્તાર
૯,૯૫૪ યોજન | ૯,૩૫૦ યોજન ૪ | મેરુનો નંદનવને અત્યંતર વિસ્તાર
૮,૯૫૪ યોજન ૮,૩૫૦ યોજન ૫ | મેરુનો સૌમનસવને બાહ્ય વિસ્તાર
૪,૨૭૨૬ યોજના ૩,૮૦,યોજન | મેરુનો સૌમનસવને અત્યંતર વિસ્તાર
૩,૨૭૨ ૬ યોજન ૨,૮00 યોજન ૭ | મેરુના શિખર ઉપર પાંડકવનનો વિસ્તાર
૧,OOOયોજન ૧,000 યોજન ૮ | મેરુનો મૂળથી સમભૂલા સુધીની ઊંચાઈ
૧,OOO યોજન ૧,OOO યોજન ૯ | મેરુનો સમભૂમિથી નંદનવન સુધીની ઊંચાઈ
૫OOયોજન પ00 યોજન ૧૦| મેરુનો નંદનવનથી સૌમનસવન સુધીની ઊંચાઈ
૬૨,૫00 યોજના || ૫૫,૫૦) યોજન ૧૧| મેરુનો સૌમનસવનથી પાંડુક શિખર સુધીની ઊંચાઈ | ૩૬ ,૦૦૦ યોજન | ૨૮,૦૦૦ યોજના
દ
ની
તા.ક. : ધાતડીખંડના મેરુપર્વત જેવા જ યુક્રરવરીયાઈમાં ઘણા બે મેરુપર્વત જાણાવા...
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org