________________
જૈન કોસ્મોલોજી
મધ્યલોક
લવાસમુદ્ર
48
જ જંબૂદ્વીપનું વિગતવાર વર્ણન આપણે જોયું. હવે જંબૂદ્વીપને વલયાકારે વિટળાઈને રહેલા ર લાખ યોજનવિસ્તારવાળા “લવણસમુદ્ર”નું વર્ણન આપણે જોઈએ. તેનું પાણી ખારું હોવાથી તેનું નામ લવણસમુદ્ર પડ્યું છે. તેની પરિધિ ૧૫,૮૧,૧૩૯માં કાંઈક ન્યૂન યોજન બાહ્ય પરિધિ ધાતકીખંડ પાસે છે અને જંબુદ્વીપ પાસે ૩, ૧૬,૨૨૭ થી કાંઈક અધિક યોજન પરિધિ છે. આ લવણસમુદ્રનો અધિષ્ઠાયક “સુસ્થિત” નામનો દેવ છે. વિશેષ હકીકત નીચે મુજબ જાણવી.
महापाताल लश मने लघुपाताल लशोनुं वर्शन જ ૪ મહાપાતાલ કલશો ૧ લાખ યોજન ઉંડા અથવા ઉંચા છે. તેનો ત્રીજો ભાગ ૩૩,૩૩૩ યોજના છે. જેથી નીચેનાં ૩૩,૩૩૩ યોજનમાં ફક્ત વાયુ હોય છે, તેની ઉપરનાં ૩૩,૩૩૩ યોજનમાં વાયુ અને જલ બંને મિશ્ર રહે છે અને ઉપરનાં ૩૩,૩૩૩ યોજનમાં કેવળ જળ હોય છે ને એ રીતે લઘુકળશોનાં ૩૩૩યોજન જેટલા ૩ ભાગમાં વાયુ-જળવાયુ-જળ હોય છે. એ પ્રમાણે નીચેનાં બે ભાગમાં વાયુ મૂચ્છે છે, એટલે સ્વભાવિક જ મોટા વાયરા ઉત્પન્ન થાય છે અને ક્ષોભ પામે છે. કળશોમાં પણ મહાવાયુ ઉત્પન્ન થઈ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હોય તેમ ઊંચો ઉછળે છે અને તેથી કળશોનું જળ બહાર નીકળવાના. પ્રયત્નથી કળશોની ઉપર રહેલું ૧૭,૦00 યોજન ઊંચું શિખાજળ પણ ઊંચું ઉછળે છે. જેથી શિખાની ઉપરનું જળ ૨ ગાઉ સુધી ઉછળીને સ્વભાવથી અથવા અનુવલંધર દેવોનાં પ્રયત્નથી અટકે છે અને બે પડખે ફેલાતું જળ શિખાભિતિથી વિશેષ આગળ વધતું નથી, પરંતુ ૭00 યોજન વૃદ્ધિવાળા ભાગમાંથી આખા સમુદ્રનું જળ અમુક મર્યાદાએ વધીને કિનારો છોડી ઉપરાંત વધી જાય છે. તેમાં પણ જયાં જયાં જગતીવડેરોવાયેલું છે, તે તો જગતીને જ અથડાય છે અને જગતીમાંનાં કેટલાકવિવરોમાં થઈને જે જળ દ્વીપની અંદર પ્રવેશ કરેલું હોય છે તે જળ ભૂમિ ઉપર વધી જાય છે અને તે કળશોનાં મોટા વાયરા જયારે શાન્ત થાય છે, ત્યારે ભૂમિ ઉપર વધેલું દ્વીપવર્તી જળ ને શિખા ઉપર વધેલું ર ગાઉ ઊચી વેલનું જળ એ બંને ઉતરીને મૂળ સ્થાને આવી જાય છે.
વળી, આવા પ્રકારનાં કળશવાયુઓનાં ક્ષોભ ૧ અહોરાત્રમાં (એટલે ૨૪ કલાકમાં) ૨ વખત જ થાય છે. તેથી વેલવૃદ્ધિ પણ દિવસમાં ૨ વાર જ હોય છે તથા અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી તથા અમાવસ્યા એ જ દિવસોમાં એ વાયરાઓ ઘણો ક્ષોભ પામે છે. તેથી આવા દિવસોમાં વેલવૃદ્ધિ વગેરે ઘણી અધિક થાય છે.
અન્ય દર્શનોમાં કેટલાક લોકો એમ માને છે કે, સમુદ્રનો પુત્ર ચંદ્ર છે, તે ચંદ્ર સુદ પક્ષમાં (દિવસોમાં) વિશેષ વૃદ્ધિવાળો હોવાથી બહુ ખુશી થયેલો ચંદ્રનો પિતા બહુ ઉછળે છે, એટલે જાણે ચંદ્રને ભેટવા જતો હોય તેમ ઊંચો ઉછળે છે, પરંતુ એ સર્વ કવિઓની એકમાત્ર કલ્પનાઓ જ છે, પરંતુ વાસ્તવિક કારણ તો. સમુદ્રનો વાયુવિકાર જ છે. તેમજ આજનાં વિજ્ઞાનીઓ કહે છે કે, ચંદ્રનાં ગુરુત્વાકર્ષણને કારણે દરિયામાં ભરતી-ઓટ આવે છે, પણ આ વાત તર્કની જેમ જ હકીકતોની કસોટી ઉપર ખરી ઉતરતી નથી. સમુદ્રની ભરતી-ઓટનો સંબંધ ચંદ્રની કલા સાથે છે, પણ તે માત્ર યોગાનુયોગ જ જાણવું. તેમાં કાર્ય-કારણનો સંબંધ નથી. આજની વર્તમાન પૃથ્વી ઉપરનાં જે સમુદ્રો લવણસમુદ્ર સાથે જોડાયેલા છે, તેમાં જ ભરતી-ઓટ જોવા મળે છે. કાસ્પિયન સમુદ્રો જેવા અનેક સમુદ્રો લવણસમુદ્રો સાથે જોડાયેલા ન હોવાને કારણે તેમાં ભરતી-ઓટ જોવા મળતી નથી. વળી, અનેક વિરાટમીઠા જલનાં સરોવરો પણ લવણસમુદ્ર સાથે જોડાયેલા ન હોવાનાં કારણે તેમાં પણ ભરતી-ઓટ આવતા નથી. આ ઉપરથી પણ સાબિત થાય છે કે, ભરતી-ઓટનું મુખ્ય કારણ લવણસમુદ્રના પેટાળમાં આવેલા પાલાયકલશો જ છે. મહાપાતાલ કળશ કઈ દિશાએ
અધિપતિ દેવ | ઠિકરીની જાડાઈ | મૂળમાં નીચેનો વિસ્તાર વડવામુખ પૂર્વ
| ૧,૦૦૦યોજન | ૧૦,૦૦યોજન | ૨ | કેયુપ |
દક્ષિણ
મહાકાળ || ૧,000યોજન ૧૦,000યોજન યુપ પશ્ચિમ
વેલભ ૧,૦૦૦યોજન ૧૦,૦૦૦યોજન ઈશ્વર ઉત્તર
પ્રભંજન ૧,OOOયોજન ૧૦,OOOયોજન લઘુપાતાલ કલશ- | આ દિશામાં ૪ કલશોમાં ૪ આંતરામાં | દરેકનાં જુદા જુદા ૧૦યોજન ૧૭યોજન
૭,૮૮૪ ૯૯ પંક્તિએ ૨૧૫ થી ૨૨૩ ક્રમ મધ્યવિસ્તાર | મુખવિસ્તાર ઊંડાઈ
મુખ અંતર
અંદરની સ્થિતિ | ૧ લાખ યોજન | ૧૦,000 યોજન | ૧ લાખ યોજન | ૨,૨૭,૧૭૦ યો. ૩ ગાઉ૫ (બધા જ કલશોમાં)
૧ લાખ યોજન | ૧૦,૦૦૦યોજન | ૧ લાખ યોજન | ૨, ૨૭,૧૭૦યો. ૩ ગાઉ નીચેમાં વાયુ ૧ લાખ યોજન ૧૦,૦૦૦યોજન ૧ લાખ યોજન | ૨, ૨૭,૧૭૦યો. ૩ ગાઉ મધ્યમાં માં વાયુ + જલ
૧ લાખ યોજન | ૧૦,000 યોજન | ૧ લાખ યોજન | ૨,૨૭,૧૭૦યો. ૩ ગાઉ ઉપરનાં માં જળ | ૧ |૧,૦૦યોજન | ૧૦૦યોજન’ | ૧,000 યોજના
કાળ
૧૦૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only