SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી------------- મધ્યલોક 39 ગ્રહોમાંથી નીકળતી નદીઓ જિ જે નદી ભરતક્ષેત્રમાં (ગંગા સિંધુ) કે ઐરાવતક્ષેત્રમાં (રક્તા-રક્તવતી) જતી હોય તેના દ્રહના દ્વાર પ્રપાતકુંડમાં પડે ત્યાં સુધી નદીનો વિસ્તાર, કુંડનું દ્વાર, કુંડમાંથી નીકળે ત્યારે શરૂનો નદીનો વિસ્તાર તથા જિલ્લિકાનો વિસ્તાર એ સર્વ ૬ યોજન દ્રહમાંથી નદી નીકળી ફંડમાંથી બહાર નીકળે ત્યાં સુધી તેની ઊંડાઈ તથા જિબ્રિકાની જાડાઈ! ગાઉ તેમજ જિહિકાની લંબાઈ તેથી ચાર ગણી એટલે કે ૨ ગાઉ પ્રમાણ છે. જે નદીઓ હૈમવંત ક્ષેત્રમાં રોહિતાશા-રોહિતા) કે હિરણ્યવંત ક્ષેત્રમાં (સુવર્ણકલા પ્યકુલા) જતી હોય તેમનું ઊપર કહેલ માપ સર્વ ડબલ એટલે અનુક્રમે ૧૨ યોજન, ૧ ગાઉ અને ૪ ગાઉ (૧ યોજન) સમજવું. જે નદીઓ હરિવર્ષ ક્ષેત્રમાં (હરિકાન્તા-હરિસલિલા) કે રમ્ય ક્ષેત્રમાં (નરકાંતા-નારિકાંતા) જતી હોય તેમનું ઊપર કહેલ માપથી ચારગણું - એટલે કે અનુક્રમે – ૨૫ યોજન, ર ગાઉ અને ૨ યોજન સમજવું. જે નદીઓ મહાવિદેહ ક્ષેત્રમાં (સીતા-સીતોદા) વહે છે તેનું ઉપર કહેલ માપથી ૮ ગણું એટલે કે ૫૦ યોજન, ૧ યોજન અને ૪ યોજન સમજવું. હવે આ નદીઓ જે દ્રહમાંથી નીકળી છેક સમુદ્રને મળે છે ત્યાં સુધીનું વર્ણન પણ જોઈ લઈએ... લધુ હિમવંત પર્વત પરના પદ્મદ્રહને ૩ દ્વાર છે તેમાં પૂર્વ-પશ્ચિમ ૬ યોજન અને મેરુ સન્મુખ (ઉત્તર તરફ) ૧૨ યોજન દ્વારનો વિસ્તાર છે. પૂર્વ દ્વારમાંથી ગંગાનદી અને પશ્ચિમ દ્વારમાંથી સિંધુ નદી દ્વારા જેટલા જ પ્રવાહપૂર્વક નીકળે છે તે ગાઉ ઊંડી છે. તે પર્વત ઉપર અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ દિશાએ પ00 યોજન સુધી વહે છે. ત્યારબાદ ત્યાં આવતાં અનુક્રમે ગંગા અને સિંધુ નામ આવર્તનકુટથી ૧ ગાઉ દૂર રહી આ બંને નદીઓ ભરતક્ષેત્ર તરફ વળાંક લે છે. વળાંક લીધા બાદ પર્વત ઉપર પ૨૩ ૩. યોજન સુધી વહે એટલે પર્વતનો કિનારો આવી જાય છે. ત્યાં મગરના ફાડેલા મુખ જેવી જિલ્લિકા છે. તેનો વિસ્તાર ૬ યોજન, જાડાઈ ગાઉ અને લંબાઈ ૨ ગાઉ પ્રમાણ છે. તેમાંથી ધોધરૂપે આ ગંગા અને સિંધુ નદી ભરતક્ષેત્રમાં આવેલા અનુક્રમે ગંગા અને સિંધુ નામના પ્રપાતકુંડમાં પડે છે. પર્વતની ઉંચાઈ ૧૦૭યોજનની હોવાથી અને ધોધ શરૂમાં વળાંક લે તેથી ધોધની લંબાઈ સાધિક 100 યોજન છે. ત્યારબાદ પ્રપાતકુંડના દક્ષિણદ્વારમાંથી આ નદીઓ નીકળી વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણ સમુદ્રમાં મળે છે. વળી પદ્મદ્રહના મેર સન્મુખના (ઉત્તર તરફના) દ્વારમાંથી રોહિતાશા નદી નીકળે છે તેનો પ્રવાહ દ્વાર ૧૨ ૧ યોજનનો છે અને ઊંડાઈ ૧ ગાઉની છે. તે સીધી પર્વત ઉપર જ ઉત્તર દિશામાં વહે છે. પછી જિલ્લિકામાં થઈને હિમવંત ક્ષેત્રના રોહિતાંશા. કુંડમાં ધોધરૂપે પડે છે. ત્યાંથી ઉત્તર તરફના દ્વારમાંથી વૃત્તવૈતાઢ્ય પર્વતથી ૧ યોજન દૂર રહી પશ્ચિમ તરફ વળાંક લઈને લવણસમુદ્રમાં ભળે છે. હિં આ રીતે ઉપરોક્ત માપો મુજબ તમામ દ્રહો અંગે સામે આપેલ ચિત્ર મુજબ યથાયોગ્ય સમજી શકાય તેમજ નીચે આપેલ કોઠો પણ જોઈ શકાય... નીકળતી વખતે | સમુદ્રમાં પ્રવેશતા ક | નદીનું નામ | પહોળાઈ | ઊંડાઈ | પહોળાઈ] ઊંડાઈ યોજન-ગાઉ યોજન-ગાઉ યોજન-ગાઉયોજન-ગાઉ ૧ |ગંગાનદી ૦-૧/૨ | ૬૨-૨ ( ૧-૧ ૨ |સિંધુ નદી -૧/૨ ૬૨-૨ ૧-૧ ૩ રિક્તા નદી ૦-૧૨ ૬૨-૨ ૧-૧ જ રિક્તવતી નદી ૦-૧૨ ૬ર-૨ ૧-૧ ૫ |રોહિતાશા નદી | ૧૨-૨ ૧૨૫૦ ૨-૨ ૬ |રોહિતા નદી | ૧૨-૨ ૧૨૫-૦ ર-૨ સુવર્ણકુલા નદી | ૧૨-૨ ૧૨૫-૦ ૨-૨ નીકળતી વખતે | સમુદ્રમાં પ્રવેશતાં | નદીનું નામ પહોળાઈ | ઊંડાઈ | પહોળાઈ | ઊંડાઈ યોજન-ગાઉ યોજન-ગાઉ| યોજન-ગાઉયોજન-ગાઉ ૮િ પ્રિફલા નદી | ૧૨-૨ | ૧ | ૧૨૫-૦| ૨-૨ ૯ હરિકાંતા નદી ૨૫-૦ | -૨ | ર૫૦ | પ-૦ ૧૦ હરિસલિલા નદી| ૨૫-૦. ૨૫0. પ0 ૧૧નરકાંતા નદી | ૨૫-૦ ૨૫૦ | પી. ૧૨ નારીકાંતા નદી | ૨૫-૦ | ભર ૨૫) પ-૦. ૧૩] સીતા નદી | ૫૦% | ૧-૦ | પCOM | ૧૦-૦ ૧૪ સીતોદા નદી | પw | ૧૦ | પO[ | -૧ + ૯૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy