________________
( ૩૬ )
જીવનના નૈતિક વિકાસ અને સુધારણા માટે એકનિષ્ઠાથી મા રહે છે. જનતાના મનાધ સર્વત્ર પ્રાય: વિશિષ્ટ પ્રકારના હૈાય છે. ખરેખરા ધી પુરૂષાના મનેાધર્મ જનતાને અનુરૂપ ન હાય. તે જનતાના નૈતિક વિકાસ અને સુધારણા અર્થ સર્વશ્રેષ્ઠ ઉપાયે લે છે. આ રીતે તેઓ વ્યાધિગ્રસ્ત જનતાના કુશળ વૈદ્યા જેવુ કાર્ય કરે છે.
આત્મિક વ્યાધિની સુધારણા નિમિત્તે, આપના ધર્મના સિદ્ધાન્ત શ્રેષ્ઠ છે એ વિષે મને કશીયે શકા નથી. જૈન ધર્મના માઢનથી, એ ધર્મના અનુયાયી જે તે મનુષ્યનુ ચારિત્ર ઉચ્ચ અને છે એ નિ:સદેહે છે.
બેન, તા. ૭-૧૦-૧૦}
Jain Education International
આપના સ્નેહાધીન, હન જકામી
For Private & Personal Use Only
www.jainelibrary.org