________________
( ૫ )
પ્રાચીન સિદ્ધાન્તાને ખલે નીતિવિષયક નૂતન વિચારીને પ્રાદુર્ભાવ થયે..
આ ઉપરાંત, આત્મવિષયક સિદ્ધાન્ત ક્રમશ: દઢીભૂત થવા લાગ્યા. ભિન્નભિન્ન દેવાની માન્યતાના પાછા આવિર્ભાવ થયેા. ભિન્નભિન્ન ભ્રમયુક્ત માન્યતાઓને પાછેા પ્રચાર થયેા.
બુદ્ધધર્મના ઇતિહાસમાં આ સર્વ ઘટનાએ મની એ આપ સારી રીતે જાણે છે એવી મને પ્રતીતિ છે. હિન્દ બહારના દેશેાના પ્રાચીનકાલીન હોએ તેમ જ કેટલાક સમય વ્યતીત થયા બાદ, હિન્દના ઔદ્ધોએ માંસાહારને સ્વીકાર વાતાવરણુજન્ય પરિસ્થિતિને લઇને કર્યો ન હતા એવી તમને આ સર્વ ઘટનાએથી સરલતાથી ખાત્રી થશે. બુદ્ધધર્મના અનુયાચીએ આહારની દૃષ્ટિએ માંસાહારનું વાસ્તવિક મૂલ્ય જાણતા જ ન હતા. તેમને ઘણા પ્રાચીનકાળથી માંસાહારની ટેવ હતી. માંસાહાર સ્વાદિષ્ટ લાગવાથી, તેમણે તેને ત્યાગ કર્યા ન હતા.
જૈનધર્મની દૃષ્ટિએ વિચાર કરતાં, માંસાહારના પ્રશ્ન જ રહેતા નથી. જૈનધર્મના સિદ્ધાન્તામાં કદાપિ પરિવર્ત્ત ન થયુ નથી. એ સિદ્ધાન્તા સર્વદા એક જ સ્વરૂપમાં રહ્યા છે અને રહે છે. સતી ‘કરાએ સિદ્ધાન્તની દૃષ્ટિએ એક જ પ્રકારના અનુપમ ધર્મ એધ આપ્યા છે. સર્વતીર્થંકરોના ધર્મઆધ આદિથી અંત સુધી એક જ પ્રકારના હતા. તેમણે ધર્મ બધયુક્ત જીવનના પ્રારંભથી માંડીને એ જીવનના અંત સુધી એક જ પ્રકારના ધર્મ આધ આપ્યુંા હતા. જૈનધર્મી એ હિન્દ–આર્યોવના ધર્મ છે. આખાયે ભારતવર્ષ એક કાળે જૈનધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org