________________
( ૨ )
સાધુ પાશ્ચાત્યા ( ચુરેપીયને )ને ઉદ્દેશીને પ્રાયઃ જે સામાન્ય પ્રકારના નિર્દેશ કરી શકે તે સામાન્ય પ્રતિના નિર્દેશ જ એ પત્રમાં થયેા હતા. આ પત્રનું સ્વરૂપ પણ એ જ પ્રકારનુ છે. આપના છેલ્લા પત્રમાં જે જે મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે તેનુ સક્ષિપ્ત સમાલેચન પણ આ પત્રમાં મે કર્યું છે.
.
તમારા છેલ્લા પત્રમાં, તમે જે મુદ્દાએ ઉપસ્થિત કર્યા છે તે મુદ્દાએ મને માન્ય નથી. હિન્દુ સિવાયના ઐાદ્ધધર્મી દેશેમાં, વાતાવરણ આદિ જન્ય પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે, જે તે દેશની જનતામાં માંસાહારને પ્રચાર થયા હતા એવા આપના મત મને માન્ય નથી. બુદ્ધધર્મમાં માંસભક્ષણને નિષેધ છે અને એ ધર્મનાં ઉત્પત્તિ-સ્થાનમાં, માંસભક્ષણના નિષેધનુ શિસ્તપૂર્વક પાલન થયું હતુ એટલુ તા આપ પણુ
આવશ્યક્તા આદિ વિષયક એક અત્યંત મહત્ત્વપૂર્ણ પત્ર લખ્યા હતા. આચાર્ય શ્રીએ એ પત્રમાં જૈનધર્મની પ્રાચીનતા અને શ્રેષ્ટતા તુલનાત્મક દૃષ્ટિએ થાયેાગ્યરીતે સિદ્ધ કરી, પરમપવિત્ર મહાન જૈનધર્મના શાશ્વત અને વિશુદ્ધ સ્વરૂપની આબાદ રીતે ઝાંખી કરાવી છે. વળી વનસ્પતિઆહારની આવશ્યકતા અને મહત્ત્વના પ્રશ્ન સંબંધી, આચાર્યશ્રીએ એ પત્રમાં વિદ્વત્તાયુક્ત સુંદર સમાલોચના કરી, અનેક મનનીય વિચારાને આવિષ્કાર કર્યો છે. વનસ્પતિ-આહારનું યથાર્થ રીતે સમન કરી, આચાર્યશ્રીએ પેાતાના પત્રમાં વનસ્પતિ-આહારના આખાયે પ્રશ્નને અનુલક્ષીને અનેરા ઉજ્જવલ પ્રકાશ પાડ્યો છે. આથી એ પત્ર આજે પણ અનેક રીતે મહત્ત્વને થઇ પડે છે. આચાર્યશ્રીના એ વિચાર–પરિષ્કૃત પત્રના યથાશકય અક્ષરશઃ અનુવાદ આ પાનામેામાં આપવામાં આવ્યું છે. ]
--પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org