________________
જૈનધર્મનું ઉત્કૃષ્ટ સ્વરૂપ
( વિજયધર્મસૂરિજીની તુલનાત્મક વિચારણા )
આચાર્યશ્રીને એક મનનીય પત્ર
પ્રિય બધુ,
આપના તા. ૮મી એપ્રીલના આનન્દદાયી પત્રની પ્રાપ્તિને સ્વીકાર કરતાં મને આહલાદ થાય છે. મારા છેલ્લા પત્રમાં જે વસ્તુને નિર્દેશ કરવામાં આવ્યો છે તેમાં આપને ઉદ્દેશીને કે પ્રત્યક્ષ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યું નથી. એક જેન
[સ્વ. શાસ્ત્રવિશારદ જેનાચાર્ય લેકમાન્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ આજથી ૨૫ વર્ષ ઉપર, જર્મનીના સુપ્રસિદ્ધ પૌવંત્ય પ્રખર વિદ્વાન શ્રી હર્મન જકાબી, જૈનધર્મનું ઉત્કૃષ્ટ સ્વરૂપ, વનસ્પતિ–આહારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org