________________
ઉપદેશમાળા
ચરણકરણાલસણું, અવિષ્ણુયબહુલાણ સયયોગમિણ ! ન મણી સયસાહસ્સા, આબજઝા કુચ્છભાસમ્સ ૫૫૩ના અથ “ પાંચ મહાવ્રતાદિક ચરણ અને પિડવિશુદ્ધથાર્દિક કરણને વિષે આળસુ તથા અવિનય વડે બહુલ એટલે ઘણા અવિનયવાળા એવા પુરુષોને આ ઉપદેશમાળા પ્રકરણ નિર'તર અયેાગ્ય છે, અર્થાત્ તેમેને આ ઉપદેશ અપવા ચેાગ્ય નથી. કેમકે સે! હજાર (લાખ ) ના મૂલ્યેાવાળા મણિ કુત્સિત ભાષાવાળા કાગડાને ( કાગડાની કોટે) ખાંધવા લાયક નથી.” ૫૩૦. નાઊણુ કરયલગયામલ વ સભ્ભાવ પહ` સવ્વ । ધમિ નામ સીઇજજઇ ત્તિ કમ્માě ગરુઆઈ ૫૩૧॥ અ– કરતલમાં રહેલા આમલક (આમળાના ) ફળની જેમ અથવા અમલ કે નિર્મળ ક કે પાણીની જેમ સદ્ભાવથી (સત્ય બુદ્ધિથી ) સર્વ (જ્ઞાનાદિ રૂપ) માક્ષમાગ જાણીને પણુ આ જીવ ધર્મને વિષે ( નામ સભાવનાને અર્થે છે.) પ્રમાદી થાય છે તેમાં તે પ્રાણીના ગુરુકર્મો જ કારણ છે અર્થાત્ તે જીવ ભારે કમી હોવાથી-જ્ઞાનાવરણી આદિ કર્માંની બહુલતા હેાવાથી તે જાણતા સતા પણ ધર્મ કરતા નથી. ૫૩૧. ધમ્મર્ત્યકામમુ`સુ, જમ્સ ભાવે! જહિ જહિ` રમઇ । વેરગેંગ તરસ, ન ઇમ સવ્વ સુહાવે ॥ ૧૩૨ ॥
16
અથ- ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ—એ ચાર પુરુષાર્થાને વિષે જે પ્રાણીના ભાવ ( અભિપ્રાય ) જે જે ( ભિન્ન ભિન્ન ) પદાર્થાને વિષે રમે છે ( વર્તે છે); એટલે પ્રાણીઓના અભિપ્રાય ભિન્ન ભિન્ન પદાર્થોમાં હાય છે, માટે જેને વિષે વૈરાગ્યના જ એકાંત રસ રહેલેા ( ભરેલા ) છે એવુ' (વૈરાગ્ય રસમય ) આ
૫૧૨
ગાયા ૫૩૦–કુત્સિતા ભાષા યસ્ય તસ્ય કાકસ્યુંત્ય : ૫ ગાથા ૫૩૧-સીઇજ્જ=વિષીદતિ-પ્રમાદી ભતિ । ચાથા ૫૩૨-માખેસુ ! વેરાગગતરસ" સહાવેઇ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org