SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ઉપદેશમાળા પઢઈ નડે વેરઝ્મ, નિવિજિજજજા ય બહુજણે જેણ પઢિીણ તં તહ સઢ, જાલેણુ જલં સમે અરઈ u૪૭૪ અર્થ–“જે નટ હોય છે તે વૈરાગ્યની એવી વાતો કહે છે કે જેથી ઘણા લોકે નિર્વેદ (વૈરાગ્ય) પામે છે. તેવી રીતે મૂખ માણસ સૂત્રાર્થ ભણને પણ (બેલીને–ઉપદેશ આપીને પણ) પછીથી તે પ્રમાણે વર્તતા નથી, પરંતુ માછલાં પકડવા માટે જાળ લઈને જળમાં ઉતરે છે. (ઉતર્યા જેવું કરે છે.) અર્થાત્ મૂર્ખ માણસ સૂત્રના અધ્યયન (અભ્યાસ) ને વિપરીત આચરણ કરવાથી વ્યર્થ કરે છે.” ૪૭૪. કહ કહ કરેમિ કહ માકરેમિ કહ કહ કર્યા બહુકમૅ મે જે હિયયસંપસારં, કરે સો અહ કરેઇ હિય છે ૪૭પ છે અર્થ– હું કેવી રીતે ધર્માનુષ્ઠાન કરું? કેવી રીતે ન કરું? અને કેવી કેવી રીતે કરેલું તે ધર્માનુષ્ઠાન મને બહુ કરેલું એટલે ઘણું ગુણકારી થાય? આવી રીતે જે પુરુષ હદયમાં સંપ્રસાર (આલોચના–વિચાર) કરે છે તે પુરુષ અત્યંત આત્મહિત કરે છે (કરી શકે છે).” ૪૭૫. સિઢિલો અણાયરકઓ, અવસ્યવસક તણા ક્યાવક ! સયયં પમરસીલન્સ, સંજમાં કેરિ હજજા રે ૪૭૬ છે અર્થ “શિથિલ, અનાદર વડે (આદર રહિત) કરેલ, અવશપણાથી એટલે ગુરુની પરતંત્રતાથી કરે અને કાંઈક પિતાની સ્વતંત્રતાથી કરેલ, તથા કૃતાકૃત એટલે કઈક (સંપૂર્ણ) કરેલ અને કાંઈક વિપરીત કરેલે એટલે વિરાધેલો એવો નિરંતર પ્રમત્તશીલ (પ્રમાદના આચરણના સ્વભાવવાળા) ને સંયમ ગાથા ૪૭૪-નિવિજિજજજ બહુઉ જણે જેણ નિવિજિજજજ નિર્વેદ પ્રાપ્નયાતા સઢિલે સમરઈ ગાથા ૪૭૫–કહવા કરેમિ હિયઈ સંપસારે ગાથા ૪૭૬-અણીયારઓ ! કહાબિક કયાવક તાપકૃત: હુજા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy