________________
ઉપદેશમાળા
૪૬૯
*
આ
એમ ભગવાનને કહ્યું. ઘેાડી વારે રાજાને છીક આવી, ત્યારે તેને ‘ ઘણું જીવા ’ એમ કહ્યું. ઘેાડી વારે અભયકુમારને છીંક આવી, ત્યારે તેને ‘જીવા અથવા મા.' એમ કહ્યું, પછી કાલસૌરિકને પણ છીંક આવી, ત્યારે તેને મ જીવ, મ મર' એમ કહ્યું. આ ચારે વચનનેામાં ભગવાનને મરવાનું કહ્યું તે વચનથી આંત ક્રોધાતુર થયેલા શ્રાણુક રાજાએ પેાતાના સેવાને કહ્યું કે દુષ્ટ કાઢીયે। સમવસરણની બહાર નીકળે કે તરત તેને પકડીને બાંધી લેજો.' પછી દેશનાને અંતે તે દેવ સમવસરણની બહાર નીકળ્યેા. તે વખતે રાજાના સુભટાએ તેને ચાતરફથી ઘેરી લીધા. પરંતુ તે તે તરત જ આકાશમાં ઉત્પતી ગયા. તે જોઈ શ્રેણિક રાજા વિસ્મય પામ્યા. પછી પાછા ફરીને તેમણે ભગવ'ત પાસે આવી પૂછ્યુ કે હું સ્વામી! તે કુટી કાણુ હતા તે કહેા.’ ત્યારે ભગવાને સેડુકના ભવથી આરભીને તેનું સવ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યુ`. પછી કહ્યું કે ‘તે દ્દુરાંક દેવ જે હમણાં જ ઉત્પન્ન થયા છે તેણે તારી પરીક્ષા કરવા માટે તને કુષ્ટીનું રૂપ બતાવાને મારે અંગે ğવ્ય ચંદનના લેપ કર્યાં છે.’ ક્રીથી શ્રેણિક રાજાએ પૂછ્યું કે હે સ્વામી! ત્યારે કહેા કે આપને છીંક આવી, તે વખતે આપને તેણે મરવાનું કેમ કહ્યું ?’ ભગવાન ખેલ્યા કે ‘હું શ્રેણિક! મને અહી છું ત્યાં સુધી વેદનીયાદિક ચાર કમ વળગેલાં છે, અને મૃત્યુ પામ્યા પછી તે મને મુક્તિસુખ મળવાનુ છે, માટે મને મરવાનું કહ્યું. વળી તને છીંક આવી ત્યારે તને જીવવાનું કહ્યું. તેનું કારણ એ છે કે હાલમાં તું જીવતા છે તે રાજ્યસુખ ભાગવે છે, પણ મૃત્યુ પછી તુ નરકમાં જવાને છે. માટે તને ચિર'જીવ' એમ કહ્યું. તથા અભયકુમાર અહીં પણુ ધર્મકાર્ય કરતા સતે રાજ્યસુખ ભાગવે છે, અને પરભવમાં પણુ તે અનુત્તર વિમાનમાં જવાના છે તેથી તેને જીવ અથવા મર એમ કહ્યું; અને કાલસારિક તા અહી જીવતા છતા પણ બહુ ૧ કાળ નામનેા સૌકરિક એટલે કસાઇ,
(
'
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org