________________
ઉપદેશમાળા
૪૬૭
પેાતાની પાસે રાખ્યા. પછી પેાતાના કુષ્ટ સ`બધી પરું વિગેરેથી મિશ્રિત કરીને જવું તથા ઘાસ તેને ખવરાવવા લાગ્યા. તેવી રીતે કરતાં કેટલેક કાળે તે એકડા કાઢીયેા થયા. એટલે તેને મારીને તેના માંસવર્ડ કુટુંબનુ પોષણ કરીને ( સૌને જમાડીને) તેમની રજા રઈ તે તી યાત્રા માટે નીકળ્યા.
મામાં જતાં સેડુકને તૃષા લાગવાથી તેણે સૂર્યના તાપથી તપેલુ', અંદર પડેલા ઘણાં પાંદડાંએથી ઢંકાયેલું વથ ( ઉકાળા ) જેવુ કાઇક હૃદ ( ખાખાચીયા ) નું જળપાન કર્યું. તેથી તુરત જ તેને વિરેચન થયું. એટલે તેના સર્વ કુષ્ટકૃમિના વ્યાધિ બહાર નીકળ્યા. પછી તેણે ઘણા કાળ સુધી તે જળનું પાન કર્યા કર્યું". એટલે દૈવયેાગે તે તદ્દન નીરાગી થયેા. પરંતુ અહીં કુષ્ટરોગવાળા એકડાનું માંસ ખાવાથી તેનુ' આખું કુટુંબ કાઢીયુ" થયુ.. પછી સેડુક પેાતાના શરીરની નીરેાગતા દેખાડવા માટે કૌશાંખી નગરીમાં પાછા આવ્યા. લાકોએ તેને પૂછ્યું કે—તારા રાગ કેવી રીતે ગયા ?” ત્યારે તે ખેલ્યા કે દેવના પ્રભાવથી મારા વ્યાધિ નષ્ટ થયા છે.’ પછી ઘેર આવીને સેડુકે પેાતાના કુટુંબ બ્યાધિગ્રસ્ત જોઈ ને કહ્યુ કે— જેવી તમે મારી અવજ્ઞા કરી હતી તેવું જ તમને સર્વેને ફળ મળ્યું છે? મે" કેવું કર્યુ? ' તે સાંભળીને સએ તેના અત્ય'ત તિરસ્કાર કર્યો, અને ‘તું અટ્ઠીઠ થા' એમ કહી કુટુએ અને નગરના લેાકેાએ તેની નિસના કરી તેને નગર બહાર કાઢી મૂકયા. ત્યાંથી ભમતા ભ્રમતા તે રાજગૃહી નગરીમાં પ્રતાલિએ ( દરવાજે ) આવીને રહ્યો.
તે અવસરે શ્રીમહાવીરસ્વામી રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે સાંભળીને દ્વારપાળેાએ સેડુકને કહ્યું કે–‘જો તુ અહી રહીને ચાકી કરે તેા અમે વીરપ્રભુને વંદના કરી આવીએ.' તેસાંભળીને સેડ઼ક હા કહીને બેટા કે–‘હુ' ભૂખ્યા છુ’ ત્યારે દ્વારપાળાએ કહ્યું કે– અહીં' દ્વારદેવીની પાસે જે નૈવેદ્ય આવે તે તુ યચેષ્ટપણે ખાજે. પરંતુ તારે અહીં જ રહેવું કયાંઈ જવુ' નહિ.’ એ પ્રમાણે કહીને તે સવે દ્વાર
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org