________________
ઉપદેશમાળા
૪૫૫
અર્થ-“ અલ્પ સિદ્ધાન્તને જાણનાર ( સાધુ ) જોકે માસક્ષપણાદિક અતિદુષ્કર તપ કરે, તાપણુ તે કને જ સહન કરે છે ( એમ જાણવુ' ). સુંદર બુદ્ધિએ કરેલું ઘણું એવું તે તપ પણ સુંદર થતુ નથી. તે તપ અજ્ઞાનકષ્ટની બરાબર જ છે. ૪૧૪. અપરિચ્છિયસુયનિહસન્સ, કેવલમભિન્નસુત્તચારિરસ । સવ્વુજમેણુ વ કર્યું, અન્નાણતવે બહુ પડક ા૪૧પમા
•
""
અર્થ-“ નથી જાણ્યું શ્રુતનિકષ ( સિદ્ધાન્તનુ' રહસ્ય ) જેણે તથા કૈવલ અભિન્ન એટલે ટીકાર્દિકના જ્ઞાનરહિત માત્ર શ્રુતના અક્ષરને અનુસાર જ ચાલવાના સ્વભાવવાળા એવા સાધુનુ સ ઉદ્યમવડે કરેલું ક્રિયાનુષ્ઠાનાદિક જે તે અજ્ઞાનતપને વિષે-અજ્ઞાનકષ્ટને વિષે જ અત્યંત પડે છે. ,, ૪૧૧. તે ઉપર દૃષ્ટાન્ત કહે છે
જહુ દાઝ્મ વિ પહે, તસ વિસેસે પહસ્સ યાણું ।। પહિએ કિલિસ્સઇ ચ્ચિય, તહલિંગાયાર સુઅમિત્તો।૪૧૬૫
અ—“ જેમ કેાઈ પુરુષે કેાઈ પથિક ( મુસાફર )ને માગ દેખાડયે સતે પણ તે માના વિશેષને એટલે ‘ આ માગ દક્ષિણે ( જમણા ) જાય છે કે વામ ( ડાબે ) જાય છે ? ઇત્યાદિક વિશેષ સ્વરૂપને નહી જાણતા એવા તે પથિક નિશ્ચે ક્લેશ પામે છે, એટલે માર્ગમાં ભૂલા પડીને અત્યંત દુઃખ પામે છે; તેમ ( આ દૃષ્ટાન્ત વડે ) લિંગ ( સાધુવેષ ) અને આચાર ( ક્રિયા ) તેને ધારણ કરનાર એટલે પેાતાની બુદ્ધિથી ક્રિયા કરનાર અને સૂત્રના અક્ષર માત્રને જ જાણનાર એવા તે સાધુ પણ તે પથિકની જેમ અત્યંત દુઃખ પામે છે. ૪૧૬.
,,
ગાથા ૪૧૫-હિસસ્સ। બહુ પડઈ । ગાથા ૪૧૬ --દાય મિવિપહે=
Jain Education International
પિ પથે-માગે । કિલસ્સઈ। સુમિત્તો
For Private & Personal Use Only
www.jainelibrary.org