________________
૪૪૭
ઉપદંશમાળા
સંથારે ) તથા કપડાં કાંબલી વગેરે ઉપકરાના સમૂહને તે ભાગવે છે-પાતે વાપરે છે; તથા ગુરુએ એટલાન્ગેા છતા વિનીત ( વિનય રહિત ), ગતિ (ગષ્ટિ) અને લુબ્ધ (વિષયાદિકમાં લ'પટ) એવા તે ‘તું' એમ કહી જવાબ આપે છે-તુકારા કરે છે; ભગવન્ ! એવા બહુમાન પૂર્વક બોલતા નથી.” ૩૭૭.
("
ગુરુપચ્ચરકાગિલાણસેહબાલાઉલસ્સ ગચ્છસ્સ ન કરે નેય પુચ્છઇ, નિદ્રુમ્મા લિગમુજીવી ॥ ૩૭૮ । અર્થ - નિધર્મ ( ધરહિત ) અને લિંગઉપજીવી એટલે માત્ર વેષ ધારણ કરીને -- વેષના નિમિત્તવડે જ આ આજીવિકા કરનાર એવા તે ( પાર્શ્વ સ્થાદિક ) ગુરુ ( આચાય ઉપાધ્યાદિ), પચ ખાણુવાળા (અનશનાદિ-ઉપવાસાદિ તપસ્યાવાળા), ગ્લાન (રાગી) સેહ-શિષ્ય ( નવદીક્ષિત ) અને ખાળ (ક્ષુલ્લક ) સાધુએથી આકુળ ( ભરેલા) એવા ગચ્છનું (સમુદાયનુ*) અપેક્ષિત લૈયાન્ત્યાદિક પેાતે કરતા નથી, તથા હું... શું કામ કરું ? એમ બીજા જાણુ સાધુઓને પૂછતા પણ નથી. ૩૭૮.
પહગમણવસહિઆહારસુયથ ડિલ્લવિહિપરિžવષ્ણુ । નાયરઇ નેવ જાણુઇ, અાવદ્રાવણ ચૈત્ર ! ૩૭૯ ll
અર્થ- માર્ગે ચાલવાના, વસતિ ( રહેવા માટે ઉપાશ્રય ) માગવાના, આહાર લેવાના, સૂવાના તથા સ્થ‘ડિલના વિધિ તથા પરિષ્ઠાપાન એટલે અશુદ્ધ આહારાદિકનું' પરવવુ−તેને જાણુતા છતા પણ (ધબુદ્ધિ રહિત હોવાથી ) આંચરતા નથી, અથવા જાણતા નથી તેથી આચરતા નથી. તેમ જ આર્યો ( સાવી ) એને વર્તાવવુ'-ધ માં પ્રવર્તાવવુ તે પણ જાણતા નથી.” ૩૭૯.
ગાથા ૩૭૮-નિધમ્મા ! લિ’ગમુવવિ ।
ગાથા ૩૭૯-સુઅણુ | પરિઢવણું... ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org