SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૪૩૧ ક્ષેત્ર કાલાદિક અવસ્થાને વિષે ( ક્ષેત્ર કાળાદ્રિક જોઈ ને ) જે વૈયાવૃયાક્રિક કરવામાં આવે તે અનવદ્ય-નિષ્પાપ એટલે દૂષણુંરહિત છે.” ૩પર, પાસસ્થેાસન્તકુસીલનીયસ સત્તજણમહાચ્છદું ! નાઊણુ ત સુવિહિયા, સવ્વપયત્તેણુ વજ્રતિ પ્રરૂપણા અથ- પાર્શ્વસ્થ (જ્ઞાન, દર્શન અને ચારિત્રની પાસે રહેનાર તેને નહી. સેવનાર પાસથ્થા ), અવસન્ત (ચારિત્રને વિષે શિથિલાચારી ), કુશીલ (સાધુના શીલ-આચાર રહિત ), નીચ ( વિનયવડે ભણવાથી જ્ઞાનના વિરાધક ), સ ́સક્તજન (જ્યાં જેવા–જેના સ`ગ મળે ત્યાં તેની સંગતિથી તેવા થાય, તે સ ́સક્ત કહેવાય છે), તથા યથાચ્છંદ (પેાતાની મતિથી ઉત્સૂત્રની પ્રરૂપણાદિ કરનાર ) એવા તે પાશ્વસ્થાદિકને જાણીને (તેમના સ્વરૂપને જાણીને ) સુવિહિત સાધુએ તે પાર્શ્વ સ્થાદિકના સર્વ પ્રયત્ન (શક્તિ ) વડે ત્યાગ કરે છે; અર્થાત્ તેઓ ચારિત્રના વિનાશ કરનાર હાવાથી તેના સ`ગ કરતા નથી.” ૩૫૩, હવે પા સ્થાનિકનાં લક્ષણા કહે છે. ખાયાલમેસણા, ન રખ્ખઇ ધાઈસિપિડ' ચા આહારેઈ અભિખ્ખું, વિગઇએ સન્નિહિ ખાઈ શા૩૫૪૫ અથ – જે બેતાળીશ એષણા-આહારના દોષોનુ રક્ષણ કરતા નથી, અર્થાત્ ખેંતાળીશ દોષરહિત આહાર લેતા નથી, ધાત્રીપિડ (છેાકરાં રમાડવાથી આહાર મળે તે) નિવારતા નથી તથા શય્યાતપિંડ ગ્રહણ કરે છે; વળી જે કારણ વિના નિરંતર (વાર'વાર) દૂધ દહી. ઘી વિગેરે વિકૃતિનુ ભક્ષણ કરે છે તથા જે રાત્રિએ ખાય છે અથવા લાવીને રાત્રિએ રાખી મુકેલી વસ્તુનુ દિવસે ભક્ષણ કરે છે, ( તે પાશ્વસ્થ કહેવાય છે ) ૩૫૪. ગાથા ૩૫૩–પાત્થા એસન્નકુસીલણીયસ'સત્ત જણ । તાઊણું i ગાથા ૩૫૪-૨ાખઈ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy