SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ઉપદેરમાળા સુઠ્ઠ વિ જઈ જયંતો, જાઈમયાઈસ મુજઝઈ જેઉ સે મેઇજજરિસી જહા, હરિએસબલુવ પરિહાઈ કયા અર્થ– જે કોઈ યતિ (સાધુ) સુહુ કેતુ ગાઢ-અત્યંત યતના કરતે છતે પણ જાતિ મદાદિકને વિષે મેહ પામે છે (ગર્વ કરે છે), તે મેતા ઋષિ (સાધુ) ની જેમ અને હરિકેશીબલ સાધુની જેમ જાત્યાદિવડે હીન થાય છે-હીન જાતિવાળે થાય છે. આ બન્ને મુનિની કથા પૂર્વે કહેલી છે.” ૩૩૩. " - હવે નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિનું દ્વાર કહે છે ઈસ્થિપસુસંકિલિડું, વસહિં ઈથીકહં ચ વેજ . ઇOિજણસંનિસિજજે, નિરવણું અંગુવંગાણું છે ૩૩૪ છે પુવ્રયાણુસ્સરણું ઈથીજણુવિહરવવિલવં ચા અછબહુ અઈબહુસે, વિવજજ તે અ આહારં ૩૩પ. વજજ તે અવિભૂસું, જઈજજ ઈહ બંભરગુત્તીસુ. સાહુ તિગુત્તગુત્તો, નિહુ દતે પસ અને ૩૩૬ છે ત્રિભિવિશેષકમ્ | અર્થ–ત્રણ (મન, વચન, કાયાની) ગુપ્તિએ કરીને ગુપ્ત એટલે મન, વચન અને કાયાના યોગને નિરોધ કરનાર, નિભૂત (શાંતતાથી વ્યાપારરહિત), દાંત (ઇટ્રિયેનું દમન કરવામાં તપુર) તથા પ્રશાંત (કષાયના બળને જીતનાર) એવા સાધુએ સ્ત્રી (માનુષી અથવા દેવી) અને પશુ (તિય) એ કરીને સહિત એવી વસતિ (ઉપાશ્રય)ને વજવી (૧), સ્ત્રીઓને વેષ અને રૂપ વિગેરેની કથા વર્જવી (૨), સ્ત્રી જનનું આસન (જે સ્થાને ગાથા ૩૩૩-જયમયાઈ સુ મુજઈ મુસ્થતિ મજજઈ=જિજતિ જોયસ્તુ મેઇજજરિસિ ! હરિએ સુવલુવ પરિહાઈ ગાથા ૩૩ ૪ સંકિલટું રીપશુસહિત ગાથા ૩૩પ-વિવજજતો ફવિહવે વિલવં=વિલાપવચનં રત કામક્રીડા ! અયબહુયં અયબહુ વિષજજયંતી યં ગાથા ૩૩૬-નિહુઓ= નિભૃત. ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy