________________
૪૧૮
ઉપદંશમાળા અર્થ–“સુવિહિત સાધુઓને ઉગ (ધર્મસમાધિથી ચલિત થવું), પંચેન્દ્રિયોના વિષયમાં મનનું અતિશે જવું, ધર્મના વિષયમાં (ધર્મને વિષે) મનનું અરમણ પણું (વિમુખ પણું ), અરતિ (અત્યંત ચિત્તને ઉગ), કલમલ એટલે વિષયમાં મનની વ્યાકુલતા (વ્યગ્રતા), તથા અનેકાગ્રતા એટલે મનમાં સંબંધ વિનાને વિચાર કરે કે હું અમુક ખાઈશ, અમુક પીશ, અમુક પહેરીશ વિગેરે એ સર્વે મનના સંકલ્પ અરતિના હેતુ હોવાથી સુવિહિત સાધુઓને ક્યાંથી હોય?” અર્થાત્ ન હોય. ૩૧૮. " હવે શેકદ્વાર કહે છે. સોગ સંતા અધિઈ ચ, મનું ચ મણુસ્સે ચ કાન સન્તભાવં, ન સાહુધર્મામિ ઈતિ ૩૧૯
અર્થ—“પિતાના સંબંધીના મરણથી શેક કરવો, સંતાપ (અત્યંત ઉચાટ કરો, અધૃતિ (અરે ! હું શી રીતે આવા ગામને અથવા આવા ઉપાશ્રયને છોડી શકીશ? એમ વિચારવું), મન્યુ (ઈન્દ્રિયાને રાધ અથવા વિકલતા), વૈમનસ્ય (ચિત્તની વિકલતા એટલે કે શેકવડે આત્મઘાતને વિચાર કરવો), કારુણ્ય (ડું અંદન કરવું), તથા અન્નભાવ તે માટેથી રુદન કરવું આ સર્વે શકના ભેદોમાંથી એક પણ પ્રકારને સાધુઓ ઈચ્છતા નથી -કરતા નથી.” ૩૧૯.
હવે ભયદ્વાર કહે છે – મય સંખેહ વિસા, મગ્નવિભે વિભીસિયાઓ આ પરમગ્ગદંસણાણિ ય, દઢધમાણું કર્યો હુતિ છે કર છે
અર્થ–“કાતર પણ (બીકણપણું) એ કરીને અકસ્માત ભય પામવે, સંગ એટલે ચરાદિકને જોઈને નાસી જવું, વિષાદ તે દીનતા, માર્ગવિભેદ તે માર્ગમાં સિંહાદિકને જોઈને ત્રાસ પામ, ગાથા ૩૧૯-અધયં સહુધમ્માંમિગાથા ૩૨૦-વિભીસીયાઓએ પરમગ્ન
હરિસણાણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org