________________
ઉપદેશમાળા
૪૧૧
""
અર્થ - ઉચ્ચાર ( વડીનીત ), પ્રસવણુ ( લઘુનીત ), ખેલ ( સુખના મળ–કફ વગેરે) જલ્ર (શરીરના મેલ ); અને સિંધાણુ (નાસિકાના મેલ) તથા ચ શબ્દે ખીજા પણ પરિષ્ઠાપન કરવા ચૈાગ્ય ( પરઠવવા યાગ્ય ) અશુદ્ધ ભક્તપાન વગેરે-તે સર્વને સુવિવિક્ત એટલે ત્રસસ્થાવર જંતુરહિત એવા સારી રીતે શેાધેલા પ્રદેશને વિષે પરિષ્ઠાપન કરતા ( પરવતા ) મુનિ તે સમિતિવાળા એટલે પારિાપનિકા સમિતિવાળેા હાય છે–કહેવાય છે.” ૩૦૦. કાઢા માણા માયા લાભેા હાસેા રહ ય અરઈ ય સાગા ભય દુર્ગંછા, પચ્ચખ્ખકલી ઇમે સબ્વે ॥ ૩૦૧ । અર્થ - ક્રોધ ( અપ્રીતિ ), માન ( બીજાના ગુણનુ અસહન), માયા (કપટ), લેાભ (ગૃધ્રતા ), હાસ ( હાસ્ય ), રતિ ( પ્રીતિ ), અરંતિ ( અપ્રીતિ ) શેાક, ભય અને જુગુપ્સા એ સર્વે સાક્ષાત કલિ-કલેશરૂપ છે. એ દશેને-ક્લેશરૂપ જાણવા,” ૩૦૧. પ્રથમ ક્રોધના ભેદ ( પર્યાયે!) કહે છે
(
કાહા કલહા ખારો, અવરુપ્પુરમચ્છર અણુસએ આ ચડત્તણમણુવસમા, તામસભાવે! અ સતાવા ॥૩૦૨ા નિચ્છાડણ નિષ્ન ણુ, નિરાણુવત્તિત્તણ અસ વાસા । કયનાસા એ અસમ્મ, બધઈ ધચિકણુ કમ્મ ૧૩૦૩૯ ॥ યુગ્મમ્ ॥
અથ -“ ક્રોધ ( અપ્રીતિ માત્ર ) કળહ ( વચનની મારામારી ) ખાર ( ખીજાપર દુષ્ટ આશય રાખવા ), પરસ્પર મસર ( માંહામાંહે મત્સર-અદેખાઈ ધારણ કરવી ), અનુશય ( પશ્ચાત્તાપ એટલે ક્રોધ કરવાથી પાછળથી પશ્ચાત્તાપ થાય છે, માટે અનુશય પણ ક્રોધનુ' નામ કહેવાય ), ચ ́ડલ ( ભૃકુટિ ચડાવવી-વાંકી કરવી ), અનુપશમ (ઉપશમને અભાવ-શાંતપણું ન રાખવું તે ), તામસ ભાવ ( તમેગુણુ રાખવે! તે), અને સત્તાપ ( એ સવે ક્રાધના પાંચ-બીજા નામ છે ). ૩૦૨. વળી નિ ́ાટન ( ક્રોધથી આત્માનું મિલન ' ) નિલ્સન ( ક્રોધથી બીજાની તર્જના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org