________________
ઉપદેશમાળા
૪૦૯
kr
અર્થ - સારું' ( શાલન ) છે વિહિત ( આચરણ ) જેમનુ એવા સુવિહિત સાધુઓને (સાધુએએ ) ઇર્યાદિક પાંચ સમિતિનુ પાલન કરવુ, ક્રોધાદિક કષાયના નિગ્રહ કરવા, ઋદ્ધિ, રસ અને સાતા એ ત્રણ ગારવનું નિવારણ કરવુ, ઇન્દ્રિયાને વશ કરવી, જાતિ વિગેરે આઠ પ્રકારના મઢના ત્યાગ કરવા, નવ પ્રકારની બ્રહ્મચર્ય શ્રુપ્તિનું પાલન કરવુ. તથા વાચનાદિક પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા, દશ પ્રકારના વિનય કરવા, ખાદ્ય અને અભ્ય તર ભેદ કરીને ખાર પ્રકારનું તપ કરવું', તથા પેાતાની શક્તિનું ગેાપન કરવુ નહીં. ઇત્યાદિક યતના કરવી જોઈએ. ,, ૨૯૫. હવે ચતનાનું જ નિરૂપણ કરે છે. જુગિમત્ત તરિદઠ્ઠી, પયં પયં ચખ્ખણ્ણા વિસેાહિંતા । અવ્યખિત્તાઉત્તો, રિયામિએ મુણી હાઈ ! ૨૯૬ ।
અર્થ “ યુગમાત્ર (ચાર હાથ પ્રમાણુ) ક્ષેત્રની અંદર દિષ્ટ રાખનાર, પગલે પગલે ચક્ષુ વડે પૃથ્વીનું વિશેાધન કરતા એટલે સારી રીતે અવલાયન કરતા, તથા શબ્દાદિક વિષયમાં વ્યાક્ષેપરહિત ( સ્થિર મનવાળા) હાવાથી ધર્મધ્યાનમાં જ રહેલે એવા સુનિ ( ત્રિકાળને જાણનાર ) ઈર્યા ( ગમન ) ને વિષે સમિત એટલે સારી રીતે ઉપયેાગવાળી (ઈયાઁમિતિનું પાલન કરનાર) કહેવાય છે. ,, ૨૯૬.
કજ ભાસઠ ભાસ, અણુવજમકારણે ન ભાસન્ ય વિગ્ગહવિસત્તિયપરિવજિઆ અ જઇ ભાસણાસમિ।।૨૯૭ના
અથ જ્ઞાનાદિક કાર્ય સત્ત (ઉપદેશાઃિ-પડનપાનાદિ નિમિત્ત ) અનવદ્ય (નિર્દોષ ) ભાષા ( વચન ) એલે, અને કારણુ વિના આલે જ નહીં, તથા ચાર વિકથા અને વિરુદ્ધ વચન
ગાથા ૨૯૬-વિસેહતા !
માથા ૨૯૭~ભાસ’। વિસેત્તિયા વિગğ । વિકથા ય બિરુદ્ધવચતજન ગ્ તાભ્યાં પરિવર્જિતઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org