________________
ઉપદેશમાળા
૪૩ અથ–“નારકીઓ કર્કશ દાહ (અગ્નિમાં પકાવવું), શામલિ શામલિ વૃક્ષનાં પત્રોવડે અંગનું છેદન), અસિવન (ખગ જેવાં પાંદડાં હોય છે તેવા વૃક્ષવાળા વનમાં ભમવું), વૈતરણી (વૈતરણી નામની નદીના તપાવેલા સીસા જેવા જળનું પાન કરવું) અને કુઠારાદિક સેંકડો જાતિનાં પ્રહરણ (શસ્ત્રો) વડે અંગછેદનતેણે કરીને જે યાતનાઓ (પીડાઓ) પામે છે. તે સર્વ અધર્મનું (ધર્મ વિરુદ્ધ કરેલાં કૃત્યેનું–પાપનું) ફળ જાણવું.” ૨૮૦. હવે તિર્યંચગતિનાં દુઃખેનું વર્ણન કરે છે–- તિરિયા કોસંકુસારાનિવાયવહબંધણુમારણસયાઈ ન વિ ઇયં પાવંતા, પરત્વે જઈ નિયમિયા હું તા ર૮ના
અર્થ_“જે તિર્યંચ (હાથી, ઘોડા, બળદ વિગેરે) પરભવે (પૂર્વભવે) નિયમવાળા થયા હતા, તે આ ભવે તેઓ કશા (કોરડાને માર), અંકુશ, આર (પરોણા), નિપાત (પૃથ્વી પર પાડી નાંખવું), વધ (દંડાદિકથી મારવું), બંધન (દોરડા, સાંકળ વિગેરેથી બાંધવું) અને મારણ (જીવિતનો નાશ) તે સર્વ દુબેન સેંકડાઓ પામ્યા ન હોત, અર્થાત્ ન પામત.” ૨૦૧૦ હવે મનુષ્યગતિનાં દુઓનું વર્ણન કરે છે – આજીવસંકિલેસે, સુરકં તુચ્છ ઉદ્દવા બદ્યા નીયજમુસિણા વિય, અહ્રિવાસે આ માગુસે છે ૨૮ર છે
અર્થ–“અપિ ચ (વળી) મનુષ્યભવમાં જાવજીવ (જીવન પર્યત) સંકલેશ (મનની ચિતા), તુચ્છ–અસાર-અલ્પ કાળ રહેનારું એવું વિષયાદિકનું સુખ, અગ્નિ ચેર વિગેરેથી ઉત્પન્ન થતા ઘણું ઉપદ્ર, નીચ (અધમ) લોકોના આકોશાદિક દુર્વચન સહન કરવાં અને અનિષ્ટ સ્થાને પરતંત્રતાથી વસવું. એ સર્વે ગાથા-૨૮૧ કશાંકુશારનિપાતવધબંધનમારણશતાનિ નિવાઈ ઈહઈ પાવિત નિમિઆ ગાથા ૨૮ર-બયા નીચજનાક્રોશનમ્ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org