________________
ઉપર્દેશમાળા
૪૦૧
વાળું પાપ અને (અથવા) પુણ્ય એક દિવસમાં જીવ ઉપાર્જન કરે છે. માટે પ્રમાદના આચરણનો ત્યાગ કરીને નિરંતર પુણ્ય ઉપાર્જન કરવામાં ઉદ્યમ કર, કે આ ગાથાનું તાત્પર્ય છે.”ર૭૪. પલિઓવમસખિજજે, ભાગ જે બંધઈ સુરગણેસ દિવસે દિવસે બંધઈ, સ વાસકોડી અસંખિજ જા ર૭પા
અર્થ–“જે સે વર્ષના આયુષ્યવાળો નરભવમાં રહેલા પુરુષ પુણ્યાચરણ વડે દેવજાતિના સમૂહમાં પલ્યોપમના સંખ્યામાં ભાગને (તેટલા અલ્પ આયુષ્યને) બાંધે છે, ( તે પુરુષને પ્રતિદિન કેટલા કરોડ વર્ષ આવે? તે ઉત્તરાર્ધ ગાથામાં કહે છે). તે (દેવગતિમાં પલ્યોપમના સંખ્યામાં ભાગપરિમાણ આયુષ્યને બાંધનાર સે વર્ષના આયુષ્યવાળો) પુરુષ દિવસે દિવસે (પ્રત્યેક દિવસે) અસંખ્યાતા કરોડો વર્ષનું (આયુષ્ય) બાંધે છે. એટલે કે જે પલ્યોપમના સંખ્યાતમા ભાગના વર્ષોના વિભાગ કરીને સો વર્ષના દરેક દિવસમાં વહેંચીએ તો તે દરેક દિવસે અસંખ્યાતા કરોડ વર્ષ આવે.” ૨૭૫. એસ કમ નએસ વિ, બુહેણ નાકણ નામ એયં પિા ધમૅમિ કહ પમાઓ, નિમેશમિત્ત પિ કાયા ર૭૬૫
અર્થ–“આજ કેમ નરકને વિષે પણ છે (જાણવો). એટલે કે પાપકર્મ કરનાર સો વર્ષના આયુષ્યવાળે પુરુષ પ્રત્યેક દિવસે અસંખ્યાતા કરોડ વર્ષનું નરકાયુષ્ય બાંધે છે તે પૂર્વે કહેલું પુણ્યપાપને ઉપાર્જન કરવાનું સ્વરૂપ (નામ પ્રસિદ્ધાર્થક છે ) જાણીને પંડિત પુરુષે ક્ષાંત્યાદિક દશ પ્રકારના ધર્મના આરાધનમાં એક નિમેષમાત્ર પણ પ્રમાદ (શિથિલતા) શા માટે કરવી જોઈએ ? સર્વથા પ્રમાદ ન જ કરવો જોઈએ?” ૨૭૬. દિવ્વાલંકારવિભૂસણુઈ, રણુજજલાણુ ય ઘરાઈ રૂવં ભોગસમુદ, સુરલોગસ કઓ કહયં ર૭૭ના ગાથા-૭૭ સૂરએસ ક = કુતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org