________________
૨૮૧
ઉપદેશમાળા પ્રતિબંધ પમાડવાને ત્યાં આવ્યો, પરંતુ તે પ્રતિબંધ પામ્યો નહિ. સેળ વર્ષનું આયુષ્ય બાકી રહેતાં કેઈ ગોવાળીઆએ તેના આંખના કેળા કાઢી લીધા, અર્થાત્ આ ફેડી નાખી, “આ બધું એક બ્રાહ્મણનું ચરિત્ર છે' એમ જાણું બ્રાહ્મણનાં નેત્રો કાઢાવતે તે રૌદ્ર સ્થાન વડે ઘણે અશુભ કર્મોને મેળવી, સાત વર્ષનું આયુષ્ય પૂરું કરી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસામાં ઉત્કૃષ્ટ રિસ્થતિએ ઉત્પન્ન થયે.
આ સઘળો સંબંધ વધારે વિસ્તારથી ઉવએસ સહસ્તેહિ વતિ એ ગાથાના વિવરણથી જાણ. અહીં તે આ પ્રમાણે માતાને સનેહ કૃત્રિમ છે, એ આ ગાથાને ઉપદેશ છે.
સળંગવંગવિગત્તણુઓ, જગડણુ વિહેડણુઓ આ છે કાસીય રજાતિસિએ, પુત્તાણુપિયા કણકેઉ ૧૪૬
અર્થ–“રાજ્યને તર એ કનકકેતુ નામને પિતા પોતાના પુત્રોને સર્વ અંગે પાગ છેદ કરીને કર્થના અને વિવિધ પ્રકારની યાતના જે પીડા તે કરતો હતો. માટે પિતાને સંબંધ પણ કૃત્રિમ છે.” ૧૪૬.
કનકકેતુ રાજા રાજ્યના લેભથી તેમાં બંધ થઈ જવાથી પિતાને જે પુત્ર થાય તેને અંગે પાંગ છેદવાવડે રાજ્યને અગ્ય કરતો હતો. તેનું વિશેષ ચરિત્ર તેની કથાથી જાણી લેવું. ૪૪.
કનકકેતુ રાજાની કથા તેતલપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતા. તેને પદ્માવતી નામે પટ્ટરાણ હતી અને તેટલીપુત્ર નામે મંત્રી હતા. તે કારભારીને પિદિલા નામે અતિ વહાલી સ્ત્રી હતી. રાજ્યસુખ ભેગવતાં કનકકેતુને ઘેર પુત્રને જન્મ થયે. તે વખતે રાજા વિચાર કરવા લાગ્યું કે “આ પુત્ર મેટે થતાં મારું રાજ્ય લઈ લેશે.” એવા ભયથી તેણે તેના હાથ કાપી નાંખ્યા. બીજે છેક થયે તેના પગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org