________________
ઉપદેશમાળા
૫ સહસ્ત્રમકલની કથા શંખપુર નગરમાં કનકદેવજ રાજા રાજ્ય કરતો હતો. તેની સભામાં વીરસેન નામને કેઈ સુભટ રાજસેવા કરતા હતા. રાજાએ તેને પાંચસે ગામ આપવા માંડ્યા છતાં તેણે તે લીધાં નહિ. તેણે કહ્યું કે “હે રાજન્ ! મારે આપની સેવા પગાર પણ લીધા વગર કરવી જોઈએ. આપ પ્રસન્ન થશે તે સઘળું સારું થશે.” એ પ્રમાણે કહી હમેશ રાજાની સેવા કરે છે હવે તે વખતે કાલસેન નામના તે રાજાને એક દુજય શત્રુ છે, તે કોઈનાથી વશ થતે નથી. અનેક ગામો ને શહેરોને ઉપદ્રવ કરે છે. એકદા સભામાં બેઠેલા રાજાએ કહ્યું કે “એ કેઈ બલવાન છે કે જે કાલસેનને જીવતે પકડીને મારી પાસે લાવે?” રાજાનું તે વચન સાંભળીને સઘળા મૌન રહ્યા, કેઈ બેહયું નહિ. એટલે વીરસેન બોલ્યો કે
હે રાજન! આપ બીજાઓને શા માટે કહે છે? મને આજ્ઞા કરે તે હું એકલો જઈ તેને બાંધીને આપની સમક્ષ લાવું.” રાજાએ આજ્ઞા આપી એટલે ઉપર પ્રમાણેની રાજા પાસે પ્રતિજ્ઞા કરી તૈયાર થઈને માત્ર ખર્શ લઈ એકલો જ કાલસેનની સામે ચા. કાલસેન પણ પિતાનું લશ્કર લઈ સન્મુખ આવ્યા. મેટું યુદ્ધ થતાં કાલસેનનું સઘળું સિન્યનાસી ગયું. એટલે વીરસેન એકલા રહેલા કાલસૈનને બાંધીને રાજાની સમીપે લાવ્યા. રાજા પણ વીરસેનનું તેવું બળ જોઈને આશ્ચર્ય પામ્યા, અને “જે લા માણસેથી જીતી શકાય તે નહોતે તેને લીલામાત્રમાં આણે પરાજિત કર્યો. એ પ્રમાણે કહી સભાને લેકે પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. સંતુષ્ટ થયેલા રાજાએ તેને લક્ષદ્રવ્ય આપી સહસ્ત્રમલ એવું તેનું નામ સ્થાપન કર્યુ અને તેને એક દેશને રાજા બનાવ્યો. પછી કાલસેન પાસે પણ પિતાની આજ્ઞા મનાવી તેનું રાજ્ય તેને પાછું સેપ્યું.
સહમહલને પોતાના દેશ ઉપર રાજ્ય કરતાં કેટલાક દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org