SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉપદેશમાળા તે શિલાને પડતી જોઈ સર્વે લેાકેા નાસી ક્રૂર ગયા. પરંતુ તે જ ભિક્ષુક દુર્મીંગ્ટને લીધે તે ગબડતી શિલાની નીચે આવી ગયે અને તેના ભારથી દબાઈ જઈ તેનુ' બધુ શરીર ણુ થઈ ગયુ'; જેથી તે રૌદ્ર ધ્યાનવડે મૃત્યુ પામી સાતમી નરકે ગયા. અહા ! મનના વ્યાપાર કેવા બળવાન છે! કહ્યું છે કે મનેયાગ બલીયાંશ્ચ ભાષિતે ભગવન્મતે ય: સતી ક્ષણન્દ્રે ન નયેદ્રા મેાક્ષમેવ ચ ।। “ સ યેગામાં મનના ચૈાગ ખળવાન છે, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. કારણ કે તે મનના ચેત્ર અધ ક્ષણુમાં સાતમી નરકે લઈ જાય છે અથવા મેટ્ટે પણ લઈ જાય છે. ” વળી --- મન એવ મનુષ્યાણાં, કારણ બધમાક્ષય:। થૈવાલિંગ્યતે ભાર્યા, તથૈવાલિંગ્યતે સ્વસા ! (6 મનુષ્યેાને અધ તથા મેાક્ષનુ' કારણુ મન જ છે. કારણ કે જેવી રીતે ભાર્યાનુ આલિંગન કરાય છે તેવી જ રીતે (મળતી વખતે) બેનને પણ આલિંગન કરાય છે. ’ (પર'તુ તેમાં મનના વિચારના જ તફાવત છે ). એવી રીતે જેમ તે ભિક્ષુકે રૌદ્રધ્યાનથી નરકનું દુઃખ મેળવ્યુ' તેવી જ રીતે અન્ય પણ નરકનુ દુઃખ મેળવે છે માટે મનથી પણ ભાગની ઇચ્છા ન કરવી, એવી આ કથાના ઉપદેશ છે. ભવાયસહસદુલહૈ, જાકંજરામરણુ સાગરુત્તારે ! જિષ્ણુયણ મેં ગુણાયર, ખણુવિ માકાસ પમાય ।૧૨૭૭ ચ - હું ગુણાકર લાખા ભવે પણ પામવા દુર્લભ અને « à જરા મરણુ રૂપ સમુદ્રથી પાર ઉતારનાર એવા જિનવનને વિષે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરીશ. ” ૧૨૩. અર્થાત્ પ્રાક તજીને જિનવચન આરાધવા યાગ્ય છે. માયા ૧૧૭ કુલહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy