________________
૨૩૮
ઉપદેશમાળા
ત્યારે મરીચિએ જાણ્યુ કે · આ કપિલ મને ચેાગ્ય મળ્યા છે.’ એમ જાણી મરીચિએ કહ્યું કે ‘કપિલા ઇત્થ પિ ઇહુ‘પિ · હૈ કપિલ ! સાધુ સમીપે મહાન ધર્મ છે, અને મારી પાસે અલ્પ ધર્મ છે.' એ પ્રમાણે સૂત્રવિરુદ્ધ કથનથી તેણે એક કોટિ કોટિ સાગરોપમ પ્રમાણુ સ'સારની વૃદ્ધિ કરી. તેની આલેાચના કર્યા વગર ચેારાશી લાખ પૂર્વનું આયુષ્ય પાળીને તે ચાથા ભવે પાંચમા દેવલાકમાં દશ સાગરાપમના આયુષ્યવાળા દેવતા થયે..
ત્યાંથી ચવી પાંચમા ભવમાં કેલ્લાગ સ*નિવેષ ગામમાં એશી લાખ પૂર્વીના આયુષ્યવાળા બ્રાહ્મણુ થયા. તે ભવમાં ત્રિઢડી થઈ ઘણા કાળ સ`સારમાં ભટકયો. (આ ભવા ગણત્રીસાં લીધા નથી, સ્થૂળ ભવા જ ગણેલા છે. ) છઠ્ઠા ભવમાં સ્થૂણા નગરીમાં અંતર લક્ષ પૂના આયુષ્યવાળા ‘પુષ્પ' નામે બ્રાહ્મણુ થયે, તે ત્રિનડી થઈ મરણ પામીને સાતમા ભવે પ્રથમ દેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયેા. ત્યાંથી ચ્યવી આઠમા ભવમાં ચૈત્યસ'નિવેષ નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળા ‘ અગ્નિદ્યોત ” નામે બ્રાહ્મણ થયા. છેવટે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને નવમા ભવે બીજા દેવલાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી ચવી દશમા ભવે મદિર સ`નિવેષે સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિભૂત ’ ' નામે બ્રાહ્મણ થયા. પ્રાંત ઢિંડી થઈ મૃત્યુ પામ્યા. અગ્યારમા ભવે ત્રીજા દેવલેાકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી પત્રી મારમા ભવમાં વેતામ્બરી નગરીમાં ચારશીલાખ પૂના આયુષ્યવાળા ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા. છેવટે ત્રિ‘ડીપણે મૃત્યુ પામી તેરમા ભવે ચાથા દેવલેાકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયેા. પછી ઘણા કાળસ'સારમાં ભટકી' ચૌદમા ભવે રાજગૃહ નગરમાં ચાત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા ‘સ્થાવર ’ નામે બ્રાહ્મણુ થયા. છેવટે ત્રિદડી થઈ મૃત્યુ પામ્યા. પદ્મમા ભવે પાંચમા દેવલાકમાં મધ્યમ સ્થિતિના દેવ થયેા. ત્યાંથી ન્યવી સાળમા ↑ આ ભવા પણુ ગણત્રીમાં નથી.
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org