________________
૩૦
ઉપદેશમાળા
આદિ જે પેાતાના પિતા એ આચયુ” હોય તેને પાતાના કુળાચાર એ જ નીતિ છે, એમ કહેનારા પુત્રાએ ન જ તજવુ જોઈએ.” માટે હે રાજા ! કુળાચાર એ ધર્મ નથી, કિંતુ જંતુની રક્ષા કરવી ઇત્યાદિ જ ધર્મ છે.” ઇત્યાદિ વચનાથી પ્રતિધ પામેલા પ્રદેશિ રાજા વિનય પૂર્વક બાલ્યે! કે ‘હે ભગવન્ ! આ આપનું વાકય સત્ય છે અને તવરૂપ છે, એ જ ખરો અર્થ છે, એ સિવાય ખીજુ` સ અનથ જ છે.' એ પ્રમાણે કહીને પ્રદેશિક રાજાએ સમકિતમૂળ ખાર ત્રતા ગ્રહણ કર્યો. ફરીથી શિક્ષાને અવસરે કેશિ ગણુધરે કહ્યું કે—
માણુ તુમ પઐસી પુથ્વિ ર્મણિજે ભવિત્તા પુચ્છા અરમિણો ભવસિઇતિ.
આ રાજપ્રશ્નીય સૂત્રના આળાવેા છે. તેના ભાવાર્થ એ છે કે ‘ પ્રદેશિ રાજા ! તુ પૂર્વે રમણિક થઈને પશ્ચાત્ (હવે) અરમણિક ન થઈશ.’ એટલે પ્રથમ અન્યને દાતા થઈ સાંપ્રત કાળે જિનયમની પ્રાપ્તિ થવાથી તેમના અદાતા ન થઈશ.' કેમકે તેમ થવાથી અમને અંતરાય ક્રમ બધાય અને જિનધની અપભ્રાજના (નિંદા ) થાય. વળી લાંબા વખતથી ચાલ્યા આવતા દાનને નિષેધ કરવાથી લેાકવિરુદ્ધતા અને અપ્રભ્રાજનાદિ દોષ તને પશુ પ્રાપ્ત થાય. માટે જેને આપતા હૈ। તેને આપવું. પણ પાત્રબુદ્ધિએ ન આપવું' અરિહંત વિગેરે પણ ઉચિત દાનના નિષેધ કરતા નથી, માટે તારે તેા મિથ્યાત્વને તજવુ' અને સવથી ઉત્તમ એવા દયા દાનને નિરંતર ધારણ કરવું',' એ પ્રમાણે ગુરુની શિક્ષા ગ્રહણ કરીને પ્રદેશિ રાજા ઘેર આવ્યા, અને પેાતાના ધનનેા (રાજયની આમદાનીના ) એક ભાગ અંતઃપુર માટે, ત્રીજો ભાગ સૈન્ય માટે, ભાગ ત્રીજો ભડાર માટે અને ચાથા ભાગ દાનશાલા માટે ઉપયેાગમાં લેવા. એ પ્રમાણે મુકરર કરીને સ ઉપજ ચાર ભાગમાં વહે‘ચી દીધી. અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org