________________
૨૧૬
ઉપદેશમાળા મહારાજ પધાર્યા અને શિષ્યને પૂછ્યું કે-“કાંઈ અધ્યયન થયું કે કેમ? તેઓએ કહ્યું કે “અધ્યયન બહુ સારી રીતે થયું, થોડા દિવસમાં ઘણે અભ્યાસ થયો, માટે હવે પછી આ વજસ્વામી અમારા વાંચનાચાર્ય થાઓ.” એ પ્રમાણે સાધુઓએ અરજ કરવાથી ગુરુએ વજમુનિને આચાર્યપદ આપ્યું અને વાંચનાચાર્ય તરીકે સ્થાપ્યા.
જેવી રીતે સિંહગિરિ શિષ્યોએ ગુરુનું વચન માન્ય કર્યું તેવી રીતે બીજાઓએ પણ ગુરુના વચનમાં સંદેહ કરવો નહિ” એવી આ કથાને ઉપદેશ છે. મિણ ગોણસંગુલીહિં, ગણેહિ વ દંતકકલાઈ સે ! ઈરછતિ ભાણિઊણું, કજ તુ તવ જાણુતિ ૯૪
અર્થ_“હે શિષ્ય! આ સપને અંગુલિવડે માપ અથવા તેના દંતસ્થાન-દાંત ગણ” એવી રીતે ગુરુ મહારાજે કહ્યું સતે શિષ્ય “ઈચ્છું છું” અથવા “તહત્તિ” કહી તે કાર્ય કરવા ચાલ્યો જાય પણ વિચાર ન કરે કારણ કે તેનું કાર્ય તે ગુરુ મહારાજ જાણે છે” ૯૪. એટલે તેમ શા માટે કરવા કહે છે તે હેતુ ગુરુ મહારાજ સમજે છે, તેમાં વિનીત શિષ્યને વિચારવાની જરૂર જ નથી. તેથી તેમાં તે વિલંબ પણ કરતું નથી. જેને આવી ગુરુમહારાજની પ્રતીતિ હેય તેનું જ ખરું વિનીતપણું સમજવું.
કારણુવિજ ક્યાઈ સેય કાર્ય વયંતિ આયરિયા તે તહ સહિયવં, ભવિયવં કારણ તહિં ૯૫
અર્થ-“કારણના જાણ એવા આચાર્ય કેઈક વખત “આ કાગડો વેત છે” એમ બેલે તો તે જ પ્રકારે સઈહવું, કારણ ગાથા ૯૪-દંતવલાયં–ાચફલાઇતિ દંતસ્થાનાનિ તમેવ. ગાથા ૯૫ વેત કા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org