________________
૨૦૨.
ઉપદેશમાળો. ન કરંતિ જે તવ સંજમં ચ તે તુલ્લપાણિપાયાણું ! પુરિસા સમ પુરિસાણું, અવરસ પેસત્તણુ મુવિતિ | ૮૬ !
અર્થ–“જે પ્રાણ ત૫ (બાર પ્રકારે) અને સંયમ (સત્તર પ્રકાર) કરતા-આદરતા નથી તે પુરુષ સમાન હાથપગવાળા અને સદશ પુરુષાકાર ધારણ કરનારનું સેવપણું અવશ્ય પ્રાપ્ત કરે છે.” ૮૬ *
શાલિભદ્ર એ જ વિચાર કર્યો હતો કે-“શ્રેણિકમાં ને મારામાં કાંઈ પણ હાથપગનું વિશેષપણું નથી તે છતાં તે સ્વામી ને હું સેવક, તેનું કારણ માત્ર મેં પૂર્વજન્મમાં સુકૃત કર્યું નથી તે જ છે.” આમ વિચારીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. સુંદર સુકમાલ સહેઈએણુ, વિવિહેહિં તવવિલેસેહિં તહ સેસવિઓ અપા, જહ નવિ નાઓ સવર્ણપિ ટકા
* અર્થ–“સુંદર (રૂપવાન), સુકુમાળ (મૃદુ શરીરવાળા) અને સુખચિત અર્થાત્ સુખના અભ્યાસી એવા શાલિભદ્રે વિવિધ પ્રકારનાં તપ વિશેષવડે કરીને પોતાના આત્માને (દેહને) એવો શેષ-દુર્બળ કર્યો કે જેથી પોતાને ઘેર પણ તે ઓળખી શકાયા નહિ.” ૮૭.
- શાલિભદ્ર મુનિ થયા પછી પાછા રાજગૃહીએ આવ્યા ત્યારે પિતાની માતાને ઘેર ગેરરી નિમિત્તે જતાં તેના સેવક પુરુષો પણ તેમને ઓળખ્યા નહિ એ તેમણે તપસ્યાવડે દેહ સુકવી નાખ્યો
હતા.
દુક્કર મુદ્દો કરે, અવંતિસુકુમાલ મહરિસીરિયા અપાવિ નામ તણું તજજ-ઇત્તિ અઠેરયં એયં છે ૮૮ છે ગાથા. ૮૪-કરિતિ. ગાથા ૮૭– ભવવિ. ગાથા ૮૮– ચિરીયું. ૨ તથતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org