________________
ઉપદેશમાળા
૧૮૯ દુષ્કર કારક” એવા બહુમાનપૂર્વક બેલાવ્યા તે તે ગુરુવચનને શ્રી સંભૂતિવિજયના શિષ્ય સિંહગુફાવાસી મુનિએ શા માટે ન ખમ્યું–ન સહન ક્યું?” આ તેમનું નિર્વિવેકીપણું છે માટે યથાસ્થિત ગુણોને જોઈને કે સાંભળીને તેના પર તે અનુરાગ જ કર ઠેષ ન કરે. જઈ તાવ સઓ સુંદરુત્તિ, કમાણ ઉવસમેણુ જઈ ધમ્મ વિયાણમાણે, ઈયરો કિ મચ્છરં વહઈ ૬૭ |
અર્થ–“જે કોઈ પ્રથમ કમના ઉપશમવડે કરીને સર્વ પ્રકારે સુંદર કહેવાય તે બીજે યતિધર્મને જાણતે સતે શા માટે તેના ઉપર મત્સર વહન કરે?” ૬૭. અર્થાત્ વિરુદ્ધ કર્મના ક્ષયોપશમવડે કેાઈ જીવની “આ સર્વ પ્રકારે સારે છે” એવી ખ્યાતિ થાય તે તે સાંભળીને ધર્મના જાણ એવા મુનિએ તેના પ્રત્યે મત્સર ધરે તે ગ્ય નથી, નિર્ગુણીએ ગુણવંત ઉપર મત્સર ધારણ કરે તે વ્યર્થ જ છે. અઈસુઠ્ઠિઓત્તિ ગુણસમુઈ આત્તિ, જોન સહઈ જઈ પસંસા સે પરિહાઈ પરભવે, જહા મહાપીઢપીઢ રિસી / ૬૮
અર્થ—“આ સુસ્થિત છે–ચારિત્રવિષયે સુદઢ છે, આ વયાવૃત્યાદિ ગુણવડે સમુદિત છે-ભરેલે છે; એવી યતિની પ્રશંસાને જે સહન ન કરે તે પુરુષ પરભવે પરિહણ થાય છે. અર્થાત્ હનભાવને પામે છે–પુરુષવેદ ત્યજીને સ્ત્રીવેદને પામે છે, જેમ મહાપીઠ ને પીઠ મુનિ પામ્યા તેમ.” ૬૮. અહીં બ્રાહ્મીસુંદરીના જીવ જે પૂર્વે પીઠને મહાપીઠ નામના મુનિ હતા તેનું દૃષ્ટાંત જાણવું. ૨૧.
પીઠ અને મહાપીઠ મુનિની કથા. મહાવિદેહ ક્ષેત્રમાં “વજીનાભ” ચકી રાજ્ય છોડી ચારિત્ર ગાથા -પુષ્પ સુદરત્તિ, સખ્યએ સુદરત્તિ. વિયાણમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org