________________
૧૮૨
ઉપદેશમાળા
રણાંગણમાં મને હણીને નેમિનાથ, જબૂમુનિ ને સુર્દેશન શેઠ એ
ત્રણની સાથે ચેાથા થશે ? ’
શ્રીનેમિતાપિ શકડાલસુત' વિચાય મન્યામહે વયમમુ ભટમેકમેવ । દેવાઽદ્વિદુર્ગ મધિરુદ્ઘ જિગાય મેાહ યન્માહનાલયમય તુ વશી પ્રવિશ્વ ! હ
“ શ્રી નેમિનાથથી પણ વિચાર કરતાં અમે તા સ્થૂલિભદ્રને જ એક મહાન ચૈાધેા ગણીએ છીએ; કારણ કે શ્રી નેમિનાથે તા ગિરનાર દુના આશ્રય કરીને માહને જીત્યા છે, પણ ઇન્દ્રિયાને વશ રાખનાર આ સ્થૂલિભદ્રે તે મેાહના ઘરમાં પ્રવેશ કરીને તેને જીતી લીધા છે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને કાશાએ સ્થૂલિભદ્ર મુનિનુ` ' સ્વરૂપ રથકારને કહી બતાવ્યું કે ખાર વર્ષના મારી સાથે પૂ પરિચય છતાં મારા ઘરમાં આવીને કિંચિત્માત્ર પણ ચિલત થયા નહિ; માટે ખરેખરા તા તે જ દુષ્કર કાના કરનારા છે. કહ્યુ` છે કે
પુલ્ફફલાણુ ચ રસ, સુરાઈ મહિલયાણું ચા જાણુતા જે વિરઇયા, તે ડુક્કરકારએ વ
""
પુષ્પ ફલાક્રિકના રસ; મદિરા વિગેરેના સ્વાદ અને
સ્ત્રીઓના વિલાસ, તેને જાણતાં હતાં. અર્થાત્ જાણીને પણ જે વિરમ્યા તે જ દુષ્કરકારક છે તેને હું નમસ્કાર કરૂ' છું.”
ઇત્યાદિ સ્થૂલિભદ્રનાં સ્તુતિવચનાથી પ્રતિષ્ઠાધ પામેલા સ્થકારે સ્થૂલિભદ્ર મુનિ પાસે જઈને ચારિત્ર લીધું. સ્થૂલિભદ્ર મુનિ પણ અનુક્રમે અથ સહિત દેશ પૂર્વનું અને સૂત્ર માત્રથી બાકીના ચાર પૂર્વનું અધ્યયન કરી, ચતુર્દશ પૂર્વી માં છેલ્લા થઈ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org